________________
--
માર્ગણાસ્થાનક બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૮૭ કરી ગત્યાદિ માર્ગને વિષે ગુણસ્થાનકેને આશ્રયી બન્ધસ્વામિત્વ=અમુક ગતિ વગેરે માંગણમાં કયે જીવ કયા ગુણસ્થાનકે કેટલી ઉત્તર પ્રવૃતિઓને બન્દાધિકારી હેય તે કહીશ. જે ગતિ ઇંદ્રિય વગેરે દ્વારા જીવની વિચારણા થાય તેને–ગત્યાદિ જીવની અવસ્થાઓને માર્ગણા કહે છે.
गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव संमे संनि आहारे ॥
અથ: માણાના મૂલ ચૌદ ભેદ, અને તેના બાસઠ અવતર-પેટા ભેદો છે.
૧ ગતિ. ૧નરકગતિ, તિર્યંચગતિ, ૩ મનુષ્યગતિ, અને ૪ દેવગતિએ ચાર પ્રકારે ગતિમાર્ગણ છે.
ર ઈન્દ્રિય. એકેન્દ્રિય, ૨ બેઈન્દ્રિય, ૩ તેઈન્દ્રિય, ૪ ચઉરિન્દ્રિય અને ૫ પંચેન્દ્રિય-એ પાંચ પ્રકારે ઈન્દ્રિય માર્ગણા છે.
૩ કાય, ૧૦પૃથિવીકાય, ૨ અષ્કાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય અને ૬ ત્રસકાય-એ છ પ્રકારે કાયમાર્ગણા છે. - ૪ યોગ. ૧ સત્યમનેગ, ૨ અસત્યમયેગ, ૩ સત્યાસત્યમયેગ, ૪ અસત્યામૃષામનગ, ૫ સત્યવચન
ગ, ૬ અસત્યવચનગ, ૭ સત્યાસત્યવચનગ, ૮ અસચામૃષાવચનગ, ૯ વૈક્રિયકાયેગ, ૧૦ વૈકિયમિશ્રકોયલેગ, ૧૧ આહારકડાયેગ, ૧૨ આહારકમિશ્નકાયેગ, ૧૩ ઔદાકિકાયાગ, ૧૪ ઔદારિકમિશ્રકાશ અને ૧૫ કાર્મણકાયરોગ-એ રીતે ચોગમાર્ગણના પંદર ભેટ છે.