SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કસ્તવ વિવેચનસહિત પાંચ પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય. એટલે છતર પ્રવૃતિઓ અપ્રમત્તગુણસ્થાનકે હેય, કારણ કે થીણદ્વિત્રિકને ઉદય પ્રમાદરૂપ હોવાથી અને આત્મિક વિશુદ્ધિને બાધક હેવાથી અપ્રમત્તગુણસ્થાનકે હેત નથી. તેમજ આહારક શરીર કરતાં ઓફુક્યના વશથી અવશ્ય પ્રમાદાધીન થાય છે, માટે તે વખતે તેને આહારકટ્રિકને ઉદય હોય છે. અપ્રમત્તગુણસ્થાનકે વિશુદ્ધિ હોવાથી આહાર લબ્ધિનો ઉપ ગ કરતું નથી, માટે તેને ત્યાં આહારકદ્ધિકના ઉદયને સંભવ નથી. પરંતુ પ્રમત્તયતિ આહારક શરીર કરી પછી તરતજ વિશુદ્ધિના સામર્થ્યથી અપ્રમત્તગુણસ્થાનકે આવે ત્યારે તેને થોડો કોલ આહારક દ્વિકના ઉદયને સંભવ છે, પરંતુ પ્રાચીન આચાર્યોએ તે ચેડા કાલ માટે હોવાથી કે બીજા કેઈ કારણે તેની વિવક્ષા કરી નથી. તેથી અપ્રમત્ત ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છ, વેદનીય છે, મેહનીય ચૌદ, આયુષ એક, નામકર્મ બેંતાલીસ, ગોત્રકર્મ એક અને અન્તરાયકર્મ પાંચ-સર્વ મળીને ઉદયમાં છોતેર પ્રકૃતિઓ હોય છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂમસં૫રાય અને ઉપશાન્તમોહગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હોય, તથા કેટલી પ્રકૃતિએને વિચ્છેદ થાય તે જણાવે છે – सम्मत्त-तिमसंघयणतियगच्छेओ बिसत्तरि अपुव्वे । हासाइछक्कतो, छसढि अनियट्टि वेयतिग ॥१८॥ संजलणतिगं छच्छेओ सद्धि सुहमंमि तुरियलोभतो । उवसंतगुणे गुणसहि, रिसह-नारायद्गअंतो ॥ १९ ॥
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy