________________
૨૮
અનુભાગ વિશુદ્ધિથી=કષાયની અલ્પતા વધે છે તથા
સફ્લેશથી ઘટે છે.
અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ક્રમ વગ શા જડ છે તે તે આત્માને કેવી રીતે ફળ આપી શકે ? તેમાં વળી રેવુ", કેટલુ અને કયારે ફળ આપવું એવું જ્ઞાન પણ જડે ક પ્રકૃતિને કેવી રીતે હોય ? આ શંકાનુ સમાધાન આ પ્રમાણે થઇ શકે છે. યદ્યપિ કેવળ જડ વણામાં ફળ આપવાનું સામર્થ્ય નથી, પણ આત્માની શક્તિથી તેનામાં ફળ આપવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. જેમ જડ વિષની લપ્રદાન શક્તિ આત્માના સામર્થ્યને લીધે જ છે, તે ચૈતન્યશક્તિરહિત જડ વસ્તુને કંઈપણુ અસર કરી શક્તું નથી, તેમ પુદ્ગલને ક રૂપે પરિણત કરનાર આત્મા સિવાય ખૈજા કેાઈ દ્રવ્યની શક્તિ નથી, પણ આત્મદ્રશ્યનીજ શક્તિ છે. જ્યારે આત્મા સાથે કમ જોડાય છે, ત્યારે આત્માના રાગદ્વેષાદ્વિ વિભાવ પરિણામના અનુસારે કચારે, કેવુ અને કેવી રીતે ફળ આપવુ. તેના નિશ્ચય થઈ જાય છે. જેમ કે, ખારાક લીધા પછી પ્રકૃતિના અનુસાર સ્વય. રસ–રુધિરાદિ વિવિધ પરિણામ થાય છે, તેમાં ખીજા કોઈ પ્રેરકની જરૂર પડતી નથી.
હવે ક્રમ જ્યારે ઉતિ થાય છે ત્યારે તે સાક્ષાત્ કંઈ પણ નીપજાવી શકતું નથી, પણ પ્રકૃતિ અનુસાર જે કાર્ય થવાનું છે તેમાં નિમિત્ત રચી તન્ય આત્માને આધીન છે. ખલવાન
આપે
·
છે, બાકીનું આત્મા પુરુષાથ થી