________________
૨૩૪
કમસ્તવ-વિવેચનસહિત અને પ્રચલાને બન્ધવિચ્છેદ થાય, કારણ કે આગળ તેના બન્ધને ગ્ય અધ્યવસાયસ્થાન નથી, એટલે બીજે, ત્રીજે, ચેથે, પાંચમે અને છઠું-એ પાંચ ભાગને વિષે છપ્પન પ્રકૃતિએ બંધમાં હોય છે. હવે છઠ્ઠ ભાગે દેવગતિ, દેવાનુપૂવી પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, યશનામ સિવાય ત્રસાદિ નવ પ્રકૃતિઓ, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર, કાર્મણશરીર, વૈકિય અંગોપાંગ. આહારક અંગે પાંગ, સમચતુરસ, નિર્માણનામ જિનનામ, વર્ણાદિચતુક, અગુરુલઘુચતુષ્કઅગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉછૂવાસનામ-એ નામકર્મના ત્રીશ પ્રકૃતિએને બન્ધવિચ્છેદ થાય, એટલે સાતમા ભાગને વિષે છવી પ્રકૃતિઓ બંધમાં હોય ત્યાં હાસ્ય, તિ, જુગુપ્સા અને ભય–એ ચાર પ્રકૃતિએને બવિ છેદ થાય, એટલે અનિવૃત્તિગુણસ્થાનકે જ્ઞાનાવરણય પાંચ; દર્શનાવરણય ચાર, વેદનીય એક, મેહનીય પાંચ, નામકર્મ એકનેત્ર એક અને અંતરાયની પાંચ–એમ બાવીશ પ્રતિકૃઓને બંધ હોય છે. - અનિવૃત્તિગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓને બન્ધ અને તેને વિચછેદ તથા સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે બંધ કહે છેअनियट्टिभागपणगे, इगेगहीणा दुवीसविहब धो । पुम-सजलणचउण्ह', कमेण छेओ सतर सुहुमे ॥११॥ [ अनिवृत्तिभागपंचके एकहीनो द्वाविंशतिविधबन्धः । पुस्-सज्वलनचतुर्णा क्रमेण च्छेदः सप्तदश सूक्ष्मे ॥११॥]
અર્થ - ( અનિચઠ્ઠિમાળ ) અનિવૃતિના પાંચ ભાગને વિષે (ફોહીળા ) એક એક પ્રકૃતિહીન ( યુવીસવિઘા) બાવીશ પ્રકૃતિએને બબ્ધ હોય છે. ( પુ