SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધાધિકાર. રર૭ બે, મોહનીય (મિથ્યાત્વમેહનીય, અને નપુંસકવેદ સિવાય) વીશ, આયુષકર્મ (નરકાયુષ સિવાય) ત્રણ, નામકર્મ (નરકગતિનામાદિ તેર પ્રકૃતિ વિના) એકાવન, ગોત્ર છે અને અંતરાયકર્મ પાંચ-સર્વે મળીને એકસે એક પ્રકૃતિઓ સાસ્વાદનગુણસ્થાનકે બંધાય છે. ત્યાં તિર્યગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુષ, થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,દુર્ભગનામસ્વરનામ અને અનાદેયનામ, અનન્તાનુબન્ધી ચતુષ્ક-અનંતાનુબન્ધી ક્રોધ, માન, માયા અને લેભ; મધ્યાકૃતિચતુષ્કપ્રથમ અને અન્તિમ સંસ્થાનવજિત ન્યધપરિમંડલ, સાદિ, વામન અને કુજ-એ ચાર સંસ્થાનના મધ્યસંઘયણ ચતુર્ક-પ્રથમ અને અન્તિમ સંઘયણવજિત રાષભનારાચ, નારાજ, અર્ધનારાચ અને કિલિકાએ ચાર સંઘયણનામ; નીચત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાગતિનામ અને સ્ત્રીવેદ-એ પચીશ પ્રકૃતિએના બધનું કારણ અનન્તાનબન્ધી કષાય છે, અને તે સાસ્વાદન ગુણસ્થાનકે અવશ્ય હોવાથી તેઓને બધ સાસ્વાદને થાય છે, ઉપરના ગુણસ્થાનકે અનન્તાનુબંધી કષાય નહિ હોવાથી એ પચીસ પ્રકૃતિએને બન્ધ થતું નથી, માટે એકસો એકમાંથી પચીશ પ્રકતિઓ બાદ કરતાં મિશ્રગુણસ્થાનકે બંધમાં છોતેર પ્રકતિઓ રહે, પરંતુ ત્યાં દેવાયુષ અને મનુષ્યાયુષને બધુ નહિ થતું હોવાથી ચોતેર પ્રકૃતિઓ બધમાં હોય છે, કેમકે મિશ્રગુણસ્થાનકે આયુષના બને એગ્ય અધ્યવસાયસ્થાનકે હોતા નથી, એટલે જ્ઞાનાવરણય પાંચ, દર્શ_ નાવરણીય છ, વેદનીય બે, મોહનીય ગણશ, નામકમ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy