________________
२२४
કમ સ્તવ વિવેચનસહિત
સિવાય સામાન્યરીતે બન્ધને લાયક કર્મની ઉત્તર પ્રકૃતિ એકસેા વીસ હાય છે, તે આ પ્રમાણે
જ્ઞાનાવરણુના મતિજ્ઞાનાવરણાદિ પાંચ પ્રકાર: દશ નાવરણુના ચક્ષુદ્રનાદિ નવ પ્રકાર; વેદનીય કના સાતા અને અસાતા-એ એ પ્રકાર, સેલ કષાયેા, નવ ને!કષાચા અને મિથ્યાત્વમેહનીય-એ મેાહનીય કર્મીની છત્રીશ પ્રકૃતિ; મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમાહનીય અન્ધમાં નથી, કારણ કે મિથ્યાત્વમાડુનીયના સક્રમવટે સમ્યક્ત્ત્ત અને મિશ્રમેહનીય નિષ્પન્ન થાય છે. આયુષકના દેવાયુક્ર ચાર ભેદ છે. નામક ની બેતાલીશ પ્રકૃતિએ-ગતિનામ. જાતિનામ ઇત્યાદિ ચૌદ પિ`ડપ્રકૃતિ, પરાધાતનામાક્રિ આઠ પ્રત્યેક પ્રકૃતિએ, ત્રસદશક અને ` સ્થાવરદશક, તથા પિડપ્રકૃતિના વાન્તર પાંસઠ ભેદા થાય છે-જેમકે ગતિ નામના દેવગતિનામાદિ ચાર પ્રકાર છે. જાતિનામના એકેન્દ્રયાદિ પાંચ પ્રકાર છે–ઇત્યાદિ. તથા ત્રસદશક, સ્થાવરઢશક તથા પરાઘાતાદિ આઠ પ્રકૃતિ મેળવતાં નામકના ત્રાણુ ભેદો થાય છે; તેમાં અન્ધન અને સધાતનનામના ઔદ્યારિ કાદિ શરીરનામમાં, અને વદિ વીશ પ્રકૃતિઓના સામાન્ય વચિતુષ્કમાં સમાવેશ કરીએ તે પાંચ બન્ધનનામની, અને પાંચ સ’ઘાતનામની-એદી પ્રકૃતિએ ઘટે, તથા વર્ણાહિની સેાળ પ્રકૃતિએ ઘટે, એટલે ત્રાણુ પ્રકૃતિએમાંથી છવીશ પ્રકૃતિએ ખાદ કરતાં બંધમાં નામકમની સડસડ પ્રકૃતિઓ રહે છે. ગાત્રકના ઉચ્ચ અને નીચ-એ એ ભેદ છે. અન્તરાયકના દાનાન્તરાયાદિ પાંચ પ્રકાર