________________
૨૧૮
કમ સ્તવ વિવેચનસહિત
મનાયેાગ હાય છે, ધર્મ દેશનાદિમાં વચનચેાગ, અને ગમના કિમાં કાયયેાગના ઉપયાગ છે. સયેાગી કેવલીનુ' સ્વરૂપવિશેષ તે સર્યાગિકેવલિગુણસ્થાન.
સ સયેાગિકેવલી મેક્ષગમનસમયે અન્તર્મુહૂત આયુષ બાકી હોય ત્યારે સમુદ્લાત કરવા પૂર્વે આયેાજિકા કરણ અવશ્ય કરે છે. આયેાજિકાકરણ શુભ યાગનું પ્રવતન, તે કર્યાં પછી જેને વેદનીયાદિ કમ આયુષકમથી અધિક હાય તે તેને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે. જો તેમ ન કરે તે આયુષકમ સમાપ્ત થાય અને બીજા વેદનીયાદિ ક્રમ બાકી રહી જાય, માટે કેવલજ્ઞાની કર્માને પ્રદેશ અને સ્થિતિવડે સમાન કરવા માટે સમુદ્લાત કરે છે. સ–સ, ઉત્-અધિકપણે, કર્મના ઘાત કરવા તે સમુદ્ધાત.-સમુ
૧ મન:પર્યં`વજ્ઞાની કે અનુત્તર દેવેશ કેવલજ્ઞાનીએ પ્રયોજિત મનેાદ્રવ્યના આકારને મન:પર્યાય કે અવિધજ્ઞાન વડે જાણે છે. જાણીને વિક્ષિત વસ્તુના વિચાર સાથે આકારના નિયતન બન્ધ હોવાથી આ કારારા બાહ્ય અથના વિચારને જાણે છે.
૨ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવ લિસમુદ્ધાત–એ સાત પ્રકારે સમુદ્ધાંત છે. અહીં માત્ર કેવલીસમુદ્ધાત પ્રસ્તુત છે. કેવલિસમુદ્ધાત કરતાં પ્રથમ સમયે આત્મપ્રદેશને! જાડાઈમાં સ્વશરીરપ્રમાણ અને લંબાઇમાં ઊધ્વ અને અધા લાકાન્તપ્રમાણ દંડ કરે છે. બીજે સમયે તે જ ઈંડાકાર આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તરદક્ષિણ વિસ્તારી લાકાન્ત પ્રમાણુ કપાટાકાર કરે છે, ત્રીજે સમયે પૂપશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ લેાકાન્તપયન્ત વિસ્તારી મન્થાતાકાર કરે છે, ચેાથે સમયે વચ્ચેનુ' અન્તર્ પૂરી સંપૂર્ણ લાક વ્યાપી થાય છે. પાંચમે સમયે અન્તરને સહરી મથાનાકાર રાખે છે, છઠ્ઠે સમયે માંથાનાકારને