________________
૨૧૦
કમ સ્તયવિવેચનસહિત
સંખ્યાતભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાતગુણ અધિક શુક્ષ્મ, કોઈ અસખ્યાતગુણુ અધિક શુદ્ધ, અને કોઈ અનન્તણ અધિક શુદ્ધ હોય છે, તે ‘ષસ્થાનક' કહેવાય છે. મા ગુણસ્થાનકના કોઈ એક સમયને પ્રાપ્ત થયેલા જીવામાં પરસ્પર અધ્યવસાયસ્થાનની નિવૃત્તિ-ભિન્નતા હોય છે, માટે તે નિવૃત્તિ પણ કહેવાય છે.
૯.
અનિવૃત્તિ—માદર્--સપરાય--ગુણસ્થાનક આ ગુણસ્થાનકને એક સાથે પ્રાપ્ત થયેલા જીવામાં અધ્યવસાયને નિવૃત્તિ—ભેદ હોતા નથી, તેમજ 'દશમા ગુણસ્થાનકને વિષે કિટ્ટીરૂપે કરાયેલા સૂક્ષ્મ લેાભરૂપ કષાયની અપેક્ષાએ અહી. ખાદર-સ્થૂલ સ`પરાયને-કષાયને ઉદય હોય છે માટે તેને અનિવૃત્તિખાદરસ’પરાયગુણસ્થાનક કહે છે. તેના કાલ અન્તમુહૂત ના છે. તેના પ્રથમ સમયથી માંડીને પ્રતિસમય ઉત્તરાત્તર અનન્તગુણુ વિશુદ્ધ અધ્યવસાયસ્થાનક હોય છે. અન્તમુહૂત ના જેટલા સમયેા હોય તેટલા તેના અધ્યવસાયસ્થાનકા હોય છે, કેમકે આ ગુણસ્થાનમાં પ્રવેશ કરનારને એક । સમયે એકજ અધ્યવસાયસ્થાનક હોય છે. અનિવૃત્તિમાદરના અને ઉપશમક-એ એ પ્રકાર છે. જે અપ્રત્યાખ્યા
ક્ષપક
૧ જેમ ષસ્થાનકની વૃદ્ધિ હી, તેમ હાનિ પણુ છ પ્રકારે હોય છે. કોઈ વ્યવસાયસ્થાનક કોઇનાથી વિશુદ્ધિમાં અનન્તગુણુહીન, કાઈ અસ ખ્યાતગુણુહીન, કેાઈ સંખ્યાતગુણુહીન, કોઈ સંખ્યાતભાગઢી, કોઈ અસ ખ્યાતભાગીન અને કેઈ અનન્તસાગહીન ડ્રાય છે. એ પ્રમાણે વૃદ્ધિ અને હાનિના સ્થાનકને પ્રાપ્ત ષસ્થાનકપ્રાપ્ત કહેવાય છે.