________________
ગુણસ્થાનક
રહેલા છે, અને કેટલાએક જી ભિન્ન ભિન્ન અધ્યવસાય.
સ્થાનકે રહેલા છે, તેથી અસંખ્યાતા અધ્યવસાયસ્થાનકે થાય છે. યદ્યપિ ત્રણ કાલમાં વતતા અનન્ત જી હેવાથી તેના અનન્ત અધ્યવસાય થવા જોઈએ, પરંતુ ઘણું છે એક જ અધ્યવસાયસ્થાનકે વર્તતા હોવાથી અસંખ્યાત જ અધ્યવસાયસ્થાનકે થાય છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમય કરતાં બીજા સમયમાં વર્તતા જીના અધ્યવસાયસ્થાનકે જુદા અને અધિક હોય છે, ત્રીજા સમયે તેથી અધિક અને ભિન્ન ભિન્ન અધ્યવસાયસ્થાનકે હોય છે. એ પ્રમાણે છેલ્લા સમય સુધી ઉત્તરોત્તર અધિક અધિક અધ્યવસાયસ્થાનકે હોય છે. એની સ્થાપના કરતાં તે વિષમચતુરસ્ત ક્ષેત્રને વ્યાપે છે. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવોમાં પ્રત્યેક સમયે સ્વભાવથીજ વિશુદ્ધિ વધતાં વધતાં ઘણું છે ભિન્ન ભિન્ન અધ્યવસાયસ્થાનકે વતે છે, તેથી પ્રથમ સમયથી માંડી ઉત્તરોત્તર અધ્યવસાયસ્થાનકે અધિક અધિક હોય છે. અહીં પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયસ્થાનકથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અવ્યવસાયંસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે, પ્રથમ સમયના ઉત્કૃષ્ટ અવ્યવસાયસ્થાનકથી બીજા સમયનું' જઘન્ય અવ્યવસાયસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે અને તેથી તેનું ઉત્કટ અધ્યવસાયસ્થાનક અનન્તગુણ વિશુદ્ધ છે. એ પ્રમાણે છેલ્લા સમય સુધી જાણવું. આ ગુણસ્થાનકના કે એક સમયમાં વતતા અધ્યવસાયસ્થાનકે પરસ્પર સ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. કેઈઅધ્યવસાયસ્થાનક કેઈનથી અનંત. ભાગ અધિક શુક, કોઈ અસંખ્યાતભાબ અધિક શુદ્ધ, કે
કર્મ. ૧૪