________________
૨૦૬
કમ સ્તવ વિવેચનસહિત
એ પાંચ પ્રમાદમાંના કોઈપણ પ્રમાદસહિત હોય તે પ્રમત્ત સયત કહેવાય છે. તે પ્રમત્તસયત પ્રત્યાખ્યાનાવરણ કાયના યેાપશમથી સામાયિક કે દેદેપસ્થાપનીય ચારિત્રનેા સ્વીકાર કરે છે. 'પ્રમત્તસયતનું સ્વરૂપવિશેષ તે પ્રમત્તસયતગુણસ્થાનક કહેવાય છે. દેશિવરિત કરતાં તેની વિશુદ્ધિ અનન્તગુણ છે અને અશુદ્ધિ અનન્તગુણહીન છે. અપ્રમત્તની અપેક્ષાએ તેનાથી વિપરીત સમજવું.
સંજ્વલન
૭. અપ્રમત્તસયતગુણસ્થાનક. મન્ત્ કષાયના ઉદયથી નિદ્રાપ્રિમાદરહિત અપ્રમત્ત સયત કહે વાય છે; પ્રમત્તસયત કરતાં અપ્રમત્તસયત અનન્તગુણુ વિશુદ્ધ હોય છે. તેના વિશુદ્ધિનાં સ્થાને ત્રણ કાલની અપેક્ષાએ અસંખ્ય લાકાકાશપ્રમાણ છે. અપ્રમત્તસયતને વિશિષ્ટ તપ અને ધર્મ ધ્યાનાદિના ચેગથી કમ ના ક્ષય થતાં અને અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થતાં મનઃવજ્ઞાનાદિ ઋદ્ધિ પેદા થાય છે. તેના સ્વરૂપવિશેષને અપ્રમત્તગુણસ્થાનક કહે છે.
૮. પૂર્વ કણગુણસ્થાનક (નિવૃત્તિ). જેમાં અપૂર્વ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસ ક્રમ અને સ્થિતિ અન્ય-એ પાંચ પદાર્થો કરાય તે અપૂવ કરણ.
૧. સ્થિતિઘાત—જ્ઞાનાવરણાદિ કર્મીની દીર્ઘ સ્થિતિને અપવત નાકરણ વડે અલ્પ કરવી તે સ્થિતિઘાત.
૧. પ્રમત્તસંયત પ્રત્યાખ્યાનાવરણ યેાપશમથી પરિહારવિશુદ્ધિ ચારિત્રને પણ પ્રાપ્ત કરે છે, પરન્તુ તે વિશિષ્ટ દેશ, કાલ, સંધયણ તથા શ્રુતાદિ સાપેક્ષ હોવાથી કાઇક વખતે જ હાય છે, માટે તેની વિવક્ષા કરી નથી.