SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક. થી વિરતિને ગ્રહણ કરતા એક વ્રતથી માંડી સવાસાનુમતિ સિવાય સ` પાપ વ્યાપારના ત્યાગી દેશવિરતિ હોય છે, તે પરિમિત વસ્તુના ઉપયાગ કરતા અને અપરિમિત અનન્ત વસ્તુના ત્યાગ કરતા, પરલેાકને વિષે અપરિમિત અનન્ત સુખને પામે છે. ” જ્યારે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. આ દેશિવરતિની વિશુદ્ધિ અવિરતિ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનન્તગુણ છે. તેની વિશુદ્ધિનાં સ્થાનક અસ`ખ્ય છે. કહ્યું છે કે:-તે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આર.ભી વિશુદ્ધિ પ્રાપ્ત કરતા પૂર્વ ક્રમ વિશુદ્ધિનાં અનેક સ્થાનપર આરૂઢ થઈ ને અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ કરે, અને તેથી તેની અલ્પ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. ’’ દેશિવતિના સ્વરૂપવિશેષને દેશવિરતિગુણસ્થાનક કહે છે. આવા ૨૦૫ ૬. પ્રમત્તમયતગુણસ્થાનક હિ'સાદિ પાપવ્યાપારના સથા ત્યાગ કરનાર સયત-મુનિ તીવ્ર સંજ્વલન કષાયના ઉદયથી મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વકથા ૬. પ્રમતસંયત ગુણુસ્થાનકે મદ્યપાનના સ ંભવ નથી, પણુ પાઁચ વિધ પ્રમાદની ગણના પ્રસ ંગે મદ્યપાનનું ગ્રહુ કરેલું ડાય તેમ સ ંભવે છે. પ્રમાદના બીજા આઠ પ્રકાર પણ કથા છે-'૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ વિષયય, જ રાગ, ૫ દ્વેષ, ૬ મતિભ્રંશ, છ ચગદુપ્રણિધાન અને ૮ધમાંનાદર. તેમાં અજ્ઞાન સિવાય બાકીના પ્રમાદે સમ્યગ્દષ્ટિને પણ સંભવે છે, તે પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી હેાય છે. પણુ અપ્રમત્તને હાતા નથી. કેમકે પ્રમાદ અને અપ્રમાદ વિરેધી છે, તે આઠે પ્રમાદમાં જે રાગ અને દ્વેષને પ્રમાદ તરીકે લીધા છે, તે યેમની અશુભતા દ્વારા આરભિકી ક્રિયાના હેતુરૂપ જાણવા. ( જુએ. ધમ પરીક્ષા પૃ. ૧૬૫) 23
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy