________________
૧૯૬
કસ્તવ વિવેચનસહિત,
ભગવાન મહાવીરે બન્ધ, ઉદય, ઉદીરણું અને સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિઓને ગુણસ્થાનકે દ્વારા વિચ્છેદ કરી પરમ પદ પ્રાપ્ત કર્યું તેનું વર્ણનરૂપ સ્તુતિના મિષથી સામાન્ય જીને આશ્રયી કયા કયા ગુણસ્થાનકેમાં કેટલી કેટલી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને બન્ધ, ઉદય, ઉદીરણું અને સત્તા હોય છે, તથા કેટલી પ્રકૃતિએનો વિચ્છેદ થાય છે તેનું અહીં કમશઃ વર્ણન કરવાનું છે. તેમાં પ્રથમ ગુણસ્થાનકે બતાવે છે - मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्त । नियहि अनयट्टि मुहमु-बसम खोण सनोगि अजोगि गुणा॥२॥ [मिथ्या सास्वादनो मिश्रोऽविरतो देशः प्रमत्तोऽप्रमत्तः । निवृत्तिरनिवृत्ति: सूक्ष्म उपशमः क्षीणः सयोगी अयोगी गुणाः।।२॥
અર્થ - (નિ) મિથ્યાદિષ્ટ, (તારા) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ. (ની) મિશ્ર, (વિરય) અવિરતિ સમ્યગ્દષ્ટિ ઢ) દેશવિરતિ, (નર) પ્રમત્તસયત, (અપમત્તે અપ્રમસંયત, નિયટ્ટિ) નિવૃત્તિ અપૂર્વકરણ, (અનિય૬િ)
અનિવૃત્તિ. (સુમુ-સસર) સૂક્ષ્મસંપાય, ઉપશાંત મેહ, સંસવડે અન્યકરૂપે રહેલી સત્તા અન્યકર્મરૂપે બદલાઈ જાય છે, તથા નિ અને સંક્રમથી સત્તાને નાશ થાય છે. અર્થાત નિજ'રાથી કમની સત્તાને મૂલથી નાશ થાય છે અને સંક્રમથી સત્તા બદલાય છે જે કર્મ પિતાની પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશને છોડી સજાતીય કમની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે થઈ જાય તેને “સંક્રમ” કહે છે. જેમ કે, મતિજ્ઞાનાવરણની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ સજા. તીય પ્રકૃતિપણે-શ્રુતજ્ઞાનાવરણરૂપે થઈ જાય છે તે મતિજ્ઞાનાવરણ. કમને શ્રુતજ્ઞાનાવરણરૂપે સે કમ કહેવાય છે.