________________
મંગલ અને અભિધેય.
૧૯૫
પોતાનુ` સ્વરૂપ છેડયા સિવાય કર્યું. આત્માની સાથે રહેવુ તે સત્તા.
લના અનુભવ થાય છે. પ્રથમ સમયે અમુક કમ પુદ્ગલાના અનુભવ થાય, ભીન્ન સમયે તે પછીના અમુક કમ પુદ્ગલા અનુભવાય. એ પ્રમાણે સામાન્યતઃ સ્થિતિના છેલ્લા સમય સુધી કમાઁ ક્રમશઃ ભાગવાય છે. હવે ઉય સમયથી પ્રાર`ભી એક આલિકા પછી ઉર્દુયાં આવવા ચાગ્ય જે કમ' પુદ્ગલા છે તેને પ્રયત્નથી–અધ્યવસાય વિશેષથી આવલિકાની અંદર ઉયમાં લાવી તેના ફળના અનુભવ કરવે, અર્થાત્ જે કમ પુદ્ગલે ઉદયાવલિકાની પછી ઉદ્યમાં આવવાના છે તે કમ પુદ્ગલાને અધ્યવસાય વડે ઉદ્ભયાવલિકાની અંદર ઉયમાં લાવી ભાગવી ક્ષીણ કરવા તે ઉદીરણા. ઉયાવલિકામાં જે કમ રહેલું છે તેની ઉદીરણા થતી નથી, પણ ઉધ્યાવલિકાની બહાર રહેલા કમ'ની ઉદીરણા થાય છે. અર્થાત્ અબાધાકાલ પૂરા થયા પછીજ કમને ઉધ્ય તથા ઉદીરણા થાય છે.
૧ જયાં સુધી કમની નિજ રા કે તેને સંક્રમ ન થાય ત્યાં સુધી ક્રમ* પેાતાના સ્વરૂપે આત્માની સાથે રહે છે, તેથી તેની સત્તા કહેવાય છે. નિજ રા થવાથી કમ'ના આત્મા થકી વિયોગ થાય છે, અને તેની સત્તા રહેતી નથી, પણ સંક્રમ થતાં કમના આત્માથી વિયોગ થતો નથી, પણ તે કમ' અન્ય કમ'ની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે પરિણત થાય છે, તેથી તેની સામાન્યકમ રૂપે સત્તા નાશ પામતી નથી, પણ વિશેષક રૂપે સત્તા નાશ પામે છે. જેમ મતિજ્ઞાનાવરણુકમ'ના શ્રુતજ્ઞાનાવરણુરૂપે સંક્રમ (રૂપાન્તર) થાય ત્યારે તેની મતિ જ્ઞાનાવરણુરૂપે સત્તા રહેતી નથી, પણ કમ રૂપે તે સત્તા અવશ્ય રહે છે. સ્પર્થાત્ નિજ રાવડે કમ"ની સામાન્ય સત્તાને નાશ થાય છે, અને સક્રમવડે વિશેષ સત્તાના નાશ થાય છે. બન્ધુ અને સમવડે કમ'ની સત્તા ઉત્પન્ન થાય છે, એટલે અન્ય વડે મૂળથીજ સત્તાની શરૂઆત થાય છે, અને