________________
क परिशिष्ट
૧૭૩
૫. ધનનામ :-જેના ઉદ્દેશ્યથી પૂર્વાંગૃહીત અને હમણાં ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલાના પરસ્પર સંબન્ધ થાય તે અન્યન નામ ક્રમ. તે ઔદારિકાદિ અન્ધનના ભેદથી પાંચ પ્રકારે છે.
૬ સંઘાતનનામ:-જેના ઉદયથી ઔદારિકાદિ પુદ્ગલા ગ્રહણ કરી શરીરના આકારને અનુસારે વિશિષ્ટ સમૂહરૂપે ગોઠવે તે સધાતન નામ કર્યું. તેના ઔદારિકસ ધાતનાદિ પાંચ ભેદ છે.
પ્ર૦ સંધાનને નામ કમ” માનવાનું શું પ્રયેાજન છે ? * પુદ્ગલને સમુદ્ર માત્ર કરવે ' એવું ઉત્તર આપતા હો તો તે ખરોઅર નથી. કેમકે પુદ્ગલાના સમૂહ તો ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે, તેથી ત્યાં સધાતનનામ કર્માંના કાંઈ પણ ઉપયાગ નથી. ‘ઔદાકાન્શિરીરની રચના પ્રમાણે સધાત–સમૂહ વિશેષ કરવા તે સધાતતનામ કને વ્યાપાર છે' એ પ્રમાણે પ્રાચીન આચાર્યંને મત છે, તે પણ યુક્ત નથી, કારણ કે જેમ તન્તુને સમૂહ પટ પ્રતિ કારણ છે, તેમ ઔદારિકાદે પુદ્ગલાના સમૂહ ઔારિકાદિ શરીરાનુ કારણ છે, તે તેમાં સધાતનને વિશેષ કારણ માનવાનો શી આવ–
સકતા છે?
૩૦—નિયત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચના માટે સમૂવિશેષની આવશ્યકતા છે, અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહવિશેષના કારણરૂપે સંધાતનના ક્રમ અવશ્ય માનવું નઇએ. એ રીતે પ્રાચીન આચાર્યાંના અભિપ્રાય જ યુક્ત છે.
૭. સહુનનનામ-હાડકાંની રચના વિશેષને સહનન કે સંધયણ હે છે, તેના છ પ્રકાર છે:-૧. વઋષભતારાચ, ૨, ઋષભનારાય, ૩. નારાચ, ૪. અનારાચ, ૫. કાલિકા, ૬. સેવા. વજ્ર-ખાલી, ઋષભ-પાટો,નારાચ—બંને તરફ ભટ બંધ.જેમાં એ હાડકાં પરસ્પર મર્ચંટ ” ધથી બંધાયેલ હોય, તે બન્ને હાડકા ઉપર પાટા રૂપે ત્રીજું હાડકુ વીટાયેલુ` હાય, અને તે ત્રણે હાડકાંને ભેદન.ર ખીલી રૂપે એક હાર્ડક'