________________
क परिशिष्ट
૨. શ્રુતજ્ઞાનાવરણ:–શબ્દ દ્વારા વાચવાચકભાવસંબધના સ્મરણથી જે અર્થને બંધ થાય તે શ્રુતજ્ઞાન. જેમ ઘટશબ્દના શ્રવણથી ઘટની આકૃતિને જે ખ્યાલ થાય તે શ્રુતજ્ઞાન. શબ્દ કૃતજ્ઞાનનું કારણ છે અને કાર્ય પણ છે. જ્યારે કઈ વક્તા કઈ પણ વિષયનું પ્રતિપાદન કરે છે ત્યારે શ્રોતાને શબ્દ દ્વારા વાગ્યવાચકભાવના રમરણપૂર્વક અને બંધ થાય છે માટે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ છે, અને વક્તા ઉપગપૂર્વક શબ્દ બેલે છે માટે તે શબ્દ શ્રુતજ્ઞાનનું કાય છે. શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમ એકેન્દ્રિયાદિ જીના આહારાદિસંજ્ઞારૂપ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે.
- ૩, અવધિજ્ઞાનાવરણ–પ્રક્રિયાદિની અપેક્ષા વિના માત્ર રૂપિદ્રવ્યવિષયક સાક્ષાત્ બેધ તે અવધિજ્ઞાન, તેને જે આવરે તે અવધિજ્ઞાનાવરણ.
૪. મન:પર્યવજ્ઞાનાવરણ–અઢી દ્વીપમાં રહેલા સંપિચે ન્દ્રિયના માત્ર મનોગત ભાવને જાણનાર જે જ્ઞાન તે મન:પર્વવજ્ઞાન તેને જે આવરે તે મન:પર્યવજ્ઞાનાવરણ. ૫. કેવલજ્ઞાનાવરણ:–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને ત્રણ કાળમાં પ્રત્યક્ષ જાણે તે કેવલજ્ઞાન, તેને જે આવશે તે કેવલજ્ઞાનાવરણ.
નાવરણ કમની નવ ઉત્તર પ્રવૃતિઓ – ૧ ચક્ષુદશનાવરણ :–ચક્ષુથી જે સામાન્ય અવધ થાય તે ચક્ષુદર્શન તેને જે આવરે-કે તે ચક્ષુદર્શનાવરણ.
૨. અચક્ષુદર્શનાવરણ–ચક્ષુ સિવાય બાકીની ઇન્દ્રિો તથા મન દ્વારા જે સામાન્ય અવધ થાય, તથા પરભવ જતાં જીવને બેન્દ્રિય તથા મન વિના જે સામાન્ય અવધ હેય તે અચસુદાન, તેને જે આવશે તે અચક્ષુદર્શનાવરણ,
૩. અવધિદશનાવરણ—કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની