________________
क परिशिष्ट
મતા સ્વભાવ આત્માના અનુક્રમે જ્ઞાન, દર્શન, સમ્ય-ચારિત્ર અને દાનાદિ ગુણને આવરવાને છે, તેથી તે પ્રકૃતિ ઘાતિની કહેવાય ઠે. બાકીના વેદનીયાદિ ચાર ક`ના સ્વભાવ સુખદુ: ખાદિ આપવાને કે, પણ આત્માના ગુણાના ઘાત કરવાના નથી, માટે તેને અધાતિની પ્રકૃતિ કહેલી છે. અહીં કર્મીની મૂળ પ્રકૃતિએ તથા ઉત્તર પ્રકૃતિના વિપાકનુ વષઁન આપેલુ છે.
કર્મીની મૂળ પ્રકૃતિ :
૧. જ્ઞાનાવરણ :- નામ-જાતિ-ગુણ-ક્રિયાવિષયક વિશેષ આવ તે જ્ઞાન, તેને જે આવરે તેને જ્ઞાનાવરણ ક` કહે છે.
દર્શનાવરણ:-નામ-જાત્યાદિકલ્પના રહિત સામાન્ય આવને ક્શન કહે છે, તેને જે આવરે તે દનાવરણ.
૨.
૩. વેદનીયઃ—જેથી સુખ દુ:ખને અનુભવ થાય તે વેદનીય. યદ્યપિ વેદનીય કમ" સાક્ષાત્ સુખ દુ:ખ આપતું નથી તે। પણ તે સુખ દુ:ખની સામગ્રી મેળવી આપે છે.
૧૬૫
૪. માહનીય:—પારમાર્થિક તત્ત્વાતત્ત્વના વિવેકથી આત્માને વિમુખ કરે, સમ્યક્ત્વ અને ચારિત્રને રાકે તે મેાહનીય,
૫. આયુષ:-દેવાદિ ગતિમાં આત્માને નિયતકાલ સુધી રેકી રાખે તે આયુષ.
૬. નામઃ——ગતિ જાત્યાદિ વિવિધ પર્યાયને અનુભવ કરાવે તે'નામ'.
૭. ગાત્ર—જેથી આત્મા ઉચ્ચ નીચ કુલમાં જન્મ ધાર કરે તે ગાત્રમ.
૮. અંતરાય: – દાનાદિ ગુણને નાશ કરે તે અ ંતરાય, જ્ઞાનાવરણ કમ ની પાંથ ઉત્તર પ્રકૃતિઓ:મતિજ્ઞાનાવરણ:—પાંચ ઇન્દ્રિયે તથા મનદ્વારા જે જ્ઞાન ટ્રાય તે મતિજ્ઞાન, તેને જે ક` આવરે તે મતિજ્ઞાનાવરણ.