________________
કવિપાક-વિવેચનસહિત ૧૬૩ ગવર્મના બંધહેતુએ કહ્યાહવે અંતરાયકમના બંધહેતુઓ કહે છે – जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्ध । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरिहि ॥६॥
जिनपूजाविघ्नकरो हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोऽय लिखितो देवेन्द्रसूरिभिः ॥
અર્થ –જિનપૂજામાં વિન કરનાર, હિસાદિમાં તત્પર એ આત્મા અંતરાય કમને બંધ કરે છે. એ રીતે આ કર્મવિપાક દેવેન્દ્રસૂરિએ રચે. | ભાવાર્થ:–“જિનપૂજા પાણી અને પુષ્પાદિક અને વધને લીધે સાવદ્ય હોવાથી ગૃહસ્થને પણ કરવા લાયક નથી” આવા પ્રકારના ઉપદેશથી જિનપૂજાને નિષેધ કરનાર, જીવને વધ, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુનસેવન, પરિ ४२. सदसद्गुणशंसा च स्वदोषाच्छादन ।
કાત્યાિિમતિ નીfaiાવા li ४४, नीचैर्गोत्रास्रवविपर्यासो विगतगर्वता । . वाक्कायचित्तैर्विनय उच्चैर्गोत्रानवा अमी ॥
| (ચોખરાબ ઝ૦ ૪) ૪૧-૪૩. પારકાની નિન્દા, તિરસ્કાર, અને ઉપહાસ કરે; સદગુણને લેપ કરવો; બીજાના સાચા ખોટા દોષને કહેવા, પિતાની પ્રશંસા કરવી, પોતાના સાચા ખોટા ગુણના વખાણ કરવા, પિતાના દે ઢાંક્યા અને જાત્યાદિને મદદ કરવો-એ સ’ નીચ ગેત્રના હેતુઓ છે.
નીચગોત્રના હેતુઓથી વિપરીત, તથા ગવરહિતપણું, અને મને વચન કાયા વડે વિનય કર -આ સવ” ઉચ્ચગેત્રના હેતુઓ છે,