SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક-વિવેચનસહિત ભાવાર્થ –ગુણમાત્રને જેનાર અને દેષોની ઉપેક્ષા કરનાર, ઉત્તમ જાતિ, કુલ, અશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રતથી યુક્ત છતાં અહંકાર રહિત; હમેશાં સ્વયં ભણત હોય અને બીજાને ભણાવતે હેય; ભણવા ભણાવવાની અશક્તિ હોય તે તે તરફ બહુ જ માન રાખતો હોય; અધ્યયનાદિકમાં તત્પર એવા અન્યનું અનુદન કરતે હોય, જિન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ચત્ય અને અન્ય ગુણવાનને ભક્ત હોય તે ઉચ્ચગોત્રને બાંધે; અને તેથી ઉલટી રીતે નીચગેત્ર કર્મને બાંધે. ४०. दर्शने धार्मिकाणां च संभ्रमः स्वागतक्रिया । परोपकारसारत्वमानवा शुभनामनि ॥ ચોપરાત્રિ. ઘ૦ ૪. ૩ર-૪૦. મન, વચન, કાયાની વક્રતા, પરને છેતરવું, કપટપ્રયોગ, મિથ્યાત્વ, ચાડી આપણું, અસ્થિરચિત્ત, સુવર્ણાદિના જેવી ધાતુઓ બનાવવી, જૂઠી સાક્ષી ભરવી, વર્ણ ગંધ રસ અને સ્પર્શને ફેરફાર કર. અંગોપાંગને છેદ કરે; યંત્ર અને પાંજરા કરવા, ખોટા વલા અને'માન કરવા, અન્યની નિન્દા કે ખુશામત કરવી, હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, મહારંભ, પરિગ્રહ, કઠોર અને અસભ્ય બોલવું, સારા પહેરવેશને મદ કરે, વાચાલતા, ગાળો આપવી, સૌભાગ્યને નાશ કરવો, વશીકરણ, પરને કુતૂહલ ઉત્પન્ન કરવું, પારકાની હાંસી અને મારી કરવી, વેશ્યાદિકને ઘરેણું આપવા, દાવાગ્નિ સળગાવ, દેવાદિના બહાને ગંધાદિ વસ્તુની ચેરી કરવી, તીવ્ર કષાય, ત્યપ્રતિમા અને ઉલ્લાની પ્રતિમાને નાશ કરવા, કોલસા કરવા-વગેરે અશુભ નામ કર્મના હેતુઓ છે. તેથી વિપરીત, તથા સંસારમીત, પ્રમાદને ત્યાગ, સભાવનું અપણ, ક્ષમાદિક, ધાર્મિક પુરુષના દર્શનમાં આદર, પોપકાર કરવામાં સારપણું-એ સઘળા શુભ નામ કર્મના હેતુઓ છે. (પૃ.૧૬• ટી.) 1 ४१. परस्य निन्दाऽवज्ञोपहासाः सद्गुणलोपनम् । सदसद्दोषकथनमात्मनस्तु प्रशंसनम् ॥
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy