________________
ક્રમ'વિપાક-વિવેચનસહિત
૧૫૭
હવે નરકાયુષના બંધહેતુ કહે છે—મહાર’ભ અને મહાપરિગ્રહુંમાં આસક્ત થયેલ, રૌદ્રપરિણામી, પ‘ચેન્દ્રિયને વધ કરવામાં તત્પર એવા જીવ નરકનું આયુષ ખાંધે છે.
નરકાયુષના ખ'ધહેતુએ કહ્યા, હવે તિય ́ચ અને મનુષ્યાયુષના અંધહેતુઓ કહે છે :तिरिया गूढहियओ, सढो ससल्ला तहा मणुस्सा । पयई तणुकसाओ, दाणरुई मज्झिमगुणा अ ॥५७॥ तिर्यगायुगूढहृदयः शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायेा दानरुचिर्मध्यमगुणश्च ॥
અર્થ :-જેનુ હૃદય ગુપ્ત છે એવા, શઠ અને શલ્યયુક્ત જીવ તિય ચતુ' આયુષ ખાંધે છે. સ્વભાવથી અલ્પકષાયવાળા, દાન કરવામાં રુચિવાળા તથા મધ્યમગુણવાળા મનુષ્યનું આયુષ ખાંધે છે.
1 ૨૬. વક્સ્ચેન્દ્રિયત્રાળિવધા દ્વાર મસ્પ્રિંૌ । निरनुग्रहता मांसभोजन स्थिरवैरता ।। २२. रौद्रध्यान मिथ्यात्वानन्तानुबन्धिकषायता । कृष्णनीलकापोताश्च लेश्या अनृतभाषणम् ।। २३. परद्रव्यापहरण मुदुमैथुनसेवनम् ।
अवशेन्द्रियता चेति नरकायुष आस्रवाः || શાસ્ત્ર. ૬૦ ૪.
૨૧-૨૩. પંચેન્દ્રિયના વધ કરવા, ઘણા આરંભ અને પરિગ્રહ, પરેપકારને અભાવ, માંસનું ભોજન, વૈરની દઢતા, રૌદ્ર ધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા, જૂઠું માલવુ પારકાના દ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુન સેવવુ અને ઇન્દ્રિયાને વશ રહેવું–તે નરકાયુષના હેતુએ છે.