________________
કવિપાક–વિવેચનસહિત
૧૪૩
સ્થાવર
ફેલાય તે કીતિ. અને ચારે તરફ સદેશમાં ફેલાય તે યશ.” હવે સ્થાવરદશકને વણુ વેછે-ત્રસદરાકથી દશકને વિપરીત અર્થ જાણવા. સ્થાવરનામ--જે કર્મોના ઉદ્ભયી સ્થાવરપણાની પ્રાપ્તિ થાય તે સ્થાવરનામ. સ્થાવર નામકર્મનાંયથી જીવે તાપાદિકથી પીડાયા છતાં એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકતા નથી. પૃથિવીકાયિક, અપ્રકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવા સ્થાવર જાણવા. તેજ કાયિક અને વાયુકાયિક જીવા ગમન કરી શકે છે, તે પણ તેએ સ્થાવર છે, કેમકે સ્થાવરનામ કર્મના ઉદય ડાવાને લીધે, તેએ તાપાદિથી પીડાયા છતાં તેનું નિવારણુ કરવા બીજે સ્થાને ગમન કરી શકતા નથી. ગતિ માત્રની અપેક્ષાએ તેએને ત્રસ પણ કહેલા છે. ‘“તેનોવારૢ દ્વીન્દ્રિયાત્યત્ર ત્રતા: (તત્ત્વાર્થ૨-જી) અગ્નિકાય, વાયુકાય અને એઇન્દ્રિયાક્રિક જીવે ત્રસ કહેવાય છે. પણ અગ્નિકાય અને વાયુકાયમાં એઇન્દ્રિયાકિની પેઠે ઇષ્ટ વસ્તુ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવા માટે વિશિષ્ટગમન શક્તિ નદુિ ઢાવાથી તેઓને ત્રસનામક ના ઉય નથી, પણ સ્થાવરનામ
કર્મો ના ઉદય છે.
સૂક્ષ્મનામ :- જે કર્મના ઉદયથી જીવેાના શરીર ઘણાં એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુથી દ્વેખી ન શકાય તે સૂમનામ કમ. યપિ આ કર્મીની પ્રકૃતિ જીવવિપાર્કિની છે, તેથી તે જીવને જ સૂક્ષ્મ પિરણામ કરે છે, તો પણ શરીરાદિ પુદ્ગલાને વિષે પણ પેાતાના વિપાક ગૌણ