SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કવિપાક વિવેચનસહિત ૧૩૯ જે જીવાને જેટલી પર્યાપ્તિને સ'ભવ છે તેના તેએ એક સાથે પ્રારંભ કરે છે અને અનુક્રમે સમાપ્ત કરે છે, કેમકે તે પર્યાપ્તિએ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. જેમ સુતર કાંતનારી નિપુણ છ સ્ત્રીએ સરખી પુણીઓ લ કાંતવા બેસે, તેમાં જે જાડું કાંતે તે પ્રથમ પૂરુ કરે, અને જેમ જેમ ઝીણું કાંતે તેમ તેમ વિલ'એ કાંતી રહે, તેમ પર્યાપ્તિએ પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી સાથે પ્રારંભ કરે પણ અનુક્રમે પૂરી કરે. તે પર્યાપ્તએમાં ઔદારિક શરીની અપેક્ષાએ આહાર પાપ્તિની ઉત્પત્તિના કાળ એક સમય કાળ. પ્તઓના છે, અને બાકીની પાંચ પર્યાપ્તિને ફાળ ઉત્તરોત્તર અન્તર્મુહૂત છે, પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થાય, પછી અન્ન હતે શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય, તે પછી અન્તર્મુહૂતે પ્રારભ અને સમાપ્તિ. つ ઇન્દ્રિયપર્યાપ્ત પૂર્ણ થાય-એ રીતે બાકીની પર્યાપ્તિએ વિષે જાણવુ. વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાએ પ્રથમ સમયે શરીર. つ આહાર પર્યાપ્તિ પૂરી થાય, પછી અન્તર્મુહૂતે પર્યાપ્તિ પૂર્ણ થાય, પછી અનુક્રમે સમયે સમયે ઇન્દ્રિયાદિ પર્યાપ્તિએ પૂરી થાય. સૈદ્ધાંતિક મતે દેવાને શ્વાસોચ્છવાસ . પર્યાપ્ત પૂરી થયા પછી એક સમયમાં ભાષા અને મન:ર્યાપ્તિ એ અને સાથે પૂરી થાય છે, માટે તે ને પર્યાપ્તએને અભેદ માની પાંચ પર્યાપ્તિએ કહી છે. સઘળી પર્યાપ્તિએ પૂરી થવાના કાળ પણ “અન્તમુહૂર્ત છે. ૧નવ સમયથી આરંભી સમય સમય વધારતાં એ ઘડીમાં એક સમય છે! હ્રાય ત્યાં સુધીના સવે અસંખ્ય અન્તમુ ત ના ભેદો થાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy