________________
ક વિપાક–વિવેચનસહિત
૧૩૧
અગુરુલર્જીનામ કમ અને તીથંકરનામ કર્મોનું સ્વરૂપ બતાવે છેઃ
अंगं न गुरु न लहुअ', जायइ जीवस्स अगुरुलहुउदया । तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणे ॥ ४६ ॥
'
अंगं न गुरु न लघु जायते जीवस्यागुरुलघुदयात् । तीर्थेन त्रिभुवनस्यापि पूज्यस्तस्योदयः केवलिनः ||
અર્થ::-અગુરુલઘુનામ કમ ના ઉદયથી જીવતુ. શરીર અત્યંત ભારે; તેમ અત્યંત હલકુ` હતુ` નથી. તી કરનામ કર્મીના ઉદયથી આત્મા ત્રણ ભુવનના પ્રાણીઓને પણ પૂજ્ય હાય છેઃ અને તેના ઉદ્દય માત્ર કેલીને હાય છે.
અગુરુલઘુનામઃ—જે કર્માંના ઉદયથી પ્રાણીનું શરીર ગુરુ ( અત્યંત ભારયુક્ત) કે અત્યંત લઘુ ન હોય, તેમ ગુરુલઘુ પશુ ન હોય, પરન્તુ અગુરુલઘુ પિરણામ વડે પર્ણિત હોય તે અગુરુલઘુનામ ક. એકાન્ત ભારે હોય તા વહુન કરવુ અશકય થઇ પડે, અને અત્યન્ત હલકુ હોય તા વાયુ વગેરેથી ઉડી જાય, માટે અગુરુલઘુ પિરણામથી પરિણત ડાય છે, તેથી સુખપૂર્વક વર્ડન તેમ ધારણુ થઈ
શકે છે.
યદ્યપિ અગુરુલઘુનામ વાદયિની પ્રકૃતિ હોવાથી અત્યંત ભારે શરીરવાળાને તથા તદ્ન હલકા શરીરવાળાને પણ તેનેા ઉદય હાય છે, પરન્તુ તેઓને તેના મન્ત્ર રસવિપાક સુભવે છે, તેના તીત્ર વિપાકથી તે મધ્યમ વજનદાર શરીર પ્રાપ્ત થવું સંભવિત છે.