________________
કમવિપાક-વિવેચનસાહિત
૧૨૫ શની અહી ગણના કરી નથી. કારણ કે તે સર્વને આમાં જ અન્તર્ભાવ થાય છે.
એ પ્રમાણે વર્ણાદિચતુષ્કના વશ ઉત્તર ભેદ થયા, હવે તેમાં શુભાશુભપણું બતાવે છે : नीलकसिणं दुगंध, तित्त कडुअं गुरुं खरं रुक्खं सी च असुहनवगं, इकारसग सुभ सेस ॥४१॥ नीलकृष्णं दुर्गन्धं तिक्तं कटुकं गुरु खरं रूक्षम् ॥ शीतं चाशुभनवकमेकादशकं शुभ शेषम् ।।
અર્થ -વર્ણમાં) નીલ (લીલે) અને કૃષ્ણ (કાળે): વર્ણ, ગન્ધમાં) દુર્ગન્ધ, (રસમાં) તિક્ત અને કટુક રસ, (સ્પર્શમાં) ગુરુ (ભારે), કર્કશ, રૂક્ષ અને શીત સ્પર્શ—એ નવ (વર્ણાદિ) અશુભ છે. બાકીના અગીઆર શુભ છે.
ભાવાર્થ –નીલવર્ણાદિ નામ કર્મની નવ પ્રકૃતિ અશુભ છે, કારણ કે તે શરીરાશ્રિત અશુભ નીલ વર્ણાદિને હેતુ છે. બાકી રહેલા વર્ણમાં રક્ત, પતિ અને શ્વેતવર્ણ, ગંધ્રમાં સુરભિમન્ય, રસમાં મધુર, અમ્લ અને કષાય (તૂરો રસ, અને રપર્શમાં લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણુ સ્પર્શ-એ નામ કર્મની અગીઆર પ્રકૃતિએ શુભ છે, કારણ કે શરીરમાં શુભવદિ વિપાકને આપે છે.
હવે આનુપૂર્વનામ, નરકત્રિકાદિ સંજ્ઞાઓ,તથા વિહા-- ગતિનામનું વર્ણન કરે છે – चउह गइव्वणुपुत्वी, गइपुग्विदुगं तिग निआउजु । पुब्बीउदओ वक्के, सुहअसुहवसुट्टविहगगई ॥४२॥