________________
૧૨૪
કર્મવિપાક-વિવેચનસહિત
લઘુસ્પર્શ, જેના ઉદયથી પ્રાણીનું શરીર આકડાના રૂની પિઠે હલકું હોય તે લઘુસ્પર્શનામ.
૩ મૃદુપનામ – નેતર વગેરે નરમ વસ્તુમાં રહેલ મૃદુ સ્પર્શ જાણ; જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર મૃદુ-કેમળ સ્પર્શવાળું હોય તે મૃદુસ્પનામ.
૪ પરસ્પર્શનામ - પથ્થર વગેરે બરસઠ વસ્તુમાં રહેલે ખરસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર ખર-કર્કશ થાય તે ખરપર્શનામ.
૫ શીતસ્પર્શનામ – બરફ વગેરે ઠંડા પદાર્થમાં રહેલે શીતસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણનું શરીર શીત–ઠંડું હોય તે શીત સ્પર્શનામ.
૬ ઉષ્ણસ્પનામ:- આહારના પાકનું કારણ, અગ્નિ વગેરે ઉષ્ણ પદાર્થમાં રહેલે ઉષ્ણસ્પર્શ જાણ, જે કર્મના ઉદયથી પ્રાણનું શરીર ઉષ્ણુ–ગરમ હોય તે ઉષ્ણસ્પર્શનામ.
૭ સ્નિગ્ધસ્પર્શનામ – પુદગલ દ્રવ્યના પરસ્પર સંગનું કારણ, વૃતાદિ સ્નિગ્ધ પદાર્થમાં રહેલે સ્નિગ્ધ
સ્પર્શ જાણવો, જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર સ્નિગ્ધચીકાશવાળું હોય તે સ્નિગ્ધસ્પર્શનામ.
૮ રૂક્ષસ્પર્શનામ – છૂટા રહેલા પુદ્ગલ દ્રવ્યને પરસ્પર સંબધ નહિ થવામાં કારણ ભસ્માદિકમાં રહેલે રૂક્ષ સ્પર્શ જાણવો. જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર રૂક્ષલુખું હોય તે રૂક્ષસ્પર્શનામ.
આ આઠ સ્પર્શના સંસર્ગથી ઉત્પન્ન થયેલા બીજા સ્પ