SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કવિપાક-વિવેચનસહિત A (૮) વૈક્રિયકામણુંબધનનામ-જે કર્મના ઉદયથી વૈક્રિય અને કાશ્મણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે ક્રિય કામણબંધનનામ. (૯) આહારકકામણબન્ધનનામ:- જે કર્મના ઉદયથી આહારક અને કામણ પુદ્ગલેને પરસ્પર સંબધ થાય તે આહારકકાર્મબન્ધનનામ. એ રીતે નવ બંધને થયા. હવે બીજા ત્રણ બંધને. બનાવે છે – “ઇતરપ્રિસહિતાના દારિક પુદ્ગલેની સાથે તેથી. ઇતર–અન્ય તેજસ કામણ એ બન્નેને સંગ કરતાં ત્રણ બંધને થાય છે - ૧ ઔદારિકતૈજસકામણબંધન, રક્રિયતૈજસકામણબન્ધન, અને ૩ આહારકતૈજસકર્મબંધન. (૧૦) ઔદારિકર્તિ જસકામણબંધનનામ- જે કર્મના ઉદયથી દારિકપુદગલેને તૈજસ કાર્મણ ઉભયની સાથે સંબન્ધ થાય તે ઔદારિકજિસકાર્પણ બન્ધનનામ. (૧૧) વૈક્રિયતૈજસકામણુબધનનામ:-જે કર્મના ઉદયથી વૈક્રિય પુદ્ગલેને તૈજસ અને કાર્મણની સાથે સંબન્ધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામ. (૧૨) આહારકર્તજસબંધનનામ :- જે કર્મના ઉદયથી આહારક પુદ્ગલની સાથે તિજસ અને કાર્પણ. ઉભયને સંબન્ધ થાય તે આહારક તૈજસકામણબંધનનામ. ત્રીણિ તેષાં ચ તેઓના-તૈજસ અને કામણ પુદ્ગલેના પરસ્પર ત્રણ બંધ થાય છે – ૧ તજસતૈજસબંધન
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy