SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪. કર્મવિપાક-વિવેચનસહિત ओराल-विउव्वा-हारयाण सग-तेअ-कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुस हियाणं तिन्नि तेसिं च ॥३६॥ उदारवैक्रियाहारकाणां स्वकतैजसकर्म युक्तानाम् ।। नव बन्धनानि इतरद्विसहितानां त्रीणि तेषां च ॥ ' અર્થ- “સ્વતૈજસકર્મયુક્તાનામ પિતાનાથી, તેજસથી અને કામણથી જોડાયેલા “ઉદારકિયાહારકાણામ દારિક, વૈકિય અને આહારક શરીરના નવ બંધન થાય છે. ઈતરદ્ધિસહિતાનાં તેજસ અને કાર્મણ એ બન્ને વડે સહિત કરતાં (ત્રણ બંધન), અને તેઓને પરસ્પર જોડતાં બીજા ત્રણ બંધન થાય છે. | ભાવાર્થ - ઔદારિક, વૈકિય. અને આહારક શરીરને પિતાની સાથે જોડતાં ત્રણ બંધન થાય છે – ૧ ઔદારિક દારિક બંધન; ૨ વૈક્રિક્રિયબંધન; ૩ આહારકઆહારક મધન, (૧) દારિકઔદારિકબંધનનામ:- જે કર્મના હદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા ઔદારિક પુદગલની સાથે હમણું ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલને સબન્ધ થાય તે દારિકઔદારિકબંધનનામ. (ર) વૈકિકિયબંધનનામઃ— જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા વૈક્રિય પુદ્ગલેની સાથે હમણાં ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલેને સંબન્ધ થાય તે વૈક્રિય વયિ બઘનનામ, (૩) આહારકઆહારકબંધનનામ–જે કર્મના
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy