________________
કર્મ વિષાક–વિવેચનસહિત
૩. આહારકઅધનનામઃ- જે કમના ઉદ્દયથી પૂર્વે ગ્રહણ કરેલા આહારક પુદ્ગલા સાથે હમણાં ગ્રહણ કરાતા આહારક પુદ્દગલાના સબન્ધ થાય તે આહારક
૧૧૨
મધનનામ.
૪. તેજસખધનનામઃ- જે ક્રમના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા તૈજસ પુદ્ગલેાની સાથે હમણાં શ્રદ્ગુણ કરાતા તૈજસ પુદ્ગલેનો સંબધ થાય તે તૈજસબ ધનનામ,
૫. કામ ણુધનનામઃ- જે કર્માંના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા કામણુ પુદ્ગલેાની સાથે હમણાં ગ્રહણ કરાતા કાણ પુદ્ગલાના સબન્ધ થાય તે ક્રાણુખ ધનનામ,
ઔદારિકાદેિશરીરનામ કમના સામર્થ્યથી ગ્રહણ કરાશૈલા ઔદારિકાદિ વ ણુાના પુદ્ગલેના શરીરરૂપે પરિણામ થવા છતાં તેઓના પરસ્પર સખધ કરનાર મધનનામકમાં ન હાત તા તેઓ ચૂણુ ની માફક છુટા રહેત, પણ્ દૃઢ પિ ́ડરૂપ ન થાત, માટે અન્ધનનામકમ માનવાની આવશ્યકતા છે.
અ'ધનનામકર્મ કહ્યું, પણ પુદગલાના સંઘાત (સમૂહ) થયા સિવાય અધન સભવે નહિ, માટે શરીરરચનાને અનુસારે પુદ્ગલેના જથ્થા કરવારૂપ સઘાતનું કારણભૂત સઘાતનામક્રમ કહે છે—
ज' संघाइ उरलाइ पुग्गले तिणगणं व दौंताली । त संघायं बंधणमिव तणुनामेण पंचविह ॥ ३५ ॥ यत्सं घातयति औदारिकादिपुद्गलान् तृणगणमिव ताली । तत्संघातं बन्धनमिव तनुनाम्ना पञ्चविधम् ॥