________________
-
-
--
કર્મવિપાક-વિવેચનસહિત ૧૦૯ ૫ કામણુશરીરનામ :-જે કર્મને ઉદયથી કામણ શરીર પ્રાપ્ત થાય તે કાર્મણશરીરનામ. કર્મ પુદ્ગલેનું બનેલું, અથવા કમં પરમાણુઓ આત્મપ્રદેશ સાથે લાગેલા છે તે કામણશરીર. કર્મ કાશ્મણનું તેમ જ બીજા શરીરનું કારણ છે. પણ એટલો વિશેષ છે કે તે કાર્મશરીરનું ઉપાદાન કારણ, અને બીજા શરીરનું નિમિત્ત કારણ છે.
"कम्मविगारो कम्मणमढविहविचित्तकम्मनिप्पन्न । નહિ સરીરાળ', રાવળમૂર્ચ મુળવં ” વિ. મા.
કમને વિકાર તે કામgશરીર. તે આઠ પ્રકારના વિચિત્રકથી બનેલું છે, અને તે સર્વ શરીરનું કારણ છે”
આ કાર્મશરીર જીવને ભવાન્તર જવામાં ખાસ સાધનરૂપ છે. જ્યારે બીજા શરીરને ત્યાગ કરવો પડે છે, ત્યારે ૌજક અને કાર્મણ-એ અને શરીર ભવાન્તરમાં સાથે જાય છે. તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જતાં આવતાં જણાતાં નથી. જેના ઉદયથી કાર્મશરીર એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી કાર્મશરીરરૂપે પરિણમાવી જીવપ્રદેશની સાથે અન્ય સંબન્ધ કરે તે કાર્મશરીરનામકર્મ.
એ રીતે શરીરનામકર્મ પાંચ પ્રકારે કહ્યું, હવે અંગોપાંગનામકર્મના ત્રણ પ્રકાર કહે છે - बाहर पिदठि सिर उर, उअरंग उवग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवं गाणि ॥३३॥ "बाहूरू पृष्टिः शिर उर उदरमङ्गानि उपाङ्गान्यङ्गुलिप्रमुखाणि शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्योपाङ्गानि ॥"