________________
૧૦૬
ક વિપાક-વિવેચનસંહત
જે ક્રમના ઉદયથી રૌદ્રારિકાદિ શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામ. સુખ-દુઃખના ઉપભેાગનુ સાધન તે શરીર, તેના પાંચ પ્રકાર છે. ૧. ઔદારિક, ૨. વૈકિય, ૩. આહારક, ૪. તેજસ અને ૫ કામ ણુ. તેનું કારણભૂત શરીરનાંમકમ પણ પાંચ પ્રકારે છે.
૧. ઔદાકિશરીરનામઃ- જે કમના ઉદયથી ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય તે ઔદારિકશરીરનામ. તીથ કરગણધરની અપેક્ષાએ ઉદાર-પ્રધાન શરીર, અને વૈક્રિયનો
-
લાયક ક`પ્રકૃતિ પણ જાતિ કહેવાય છે. આ વિષે પૂર્વાચાય તે અભિપ્રાય છે:- “દ્રવ્યરૂપ ઇન્દ્રિય અંગે પાંગનામ અને ઇન્દ્રિયપ નામ કમાંથી ઉત્પન્ન થાય છે, ભાવરૂપ ઈન્દ્રિય સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ (મતિજ્ઞાનાવરણ) ના ક્ષયે પશમજન્ય છે, કેમકે ‘ઇન્ડિયા ક્ષયા - પશમજન્ય છે' એવુ આગમનું વચન છે; પરન્તુ એકેન્દ્રિય દે શ દોનુ પ્રવૃત્તિનિમિત્ત સામાન્ય અન્યવડે અસાધ્ય હોવાર્થી જાતિનામક જનિત છે.” અહી કાઈ શકા કરે કે શબ્દના પ્રવૃત્તિનિમિત્તમાત્રથી જાતિની સિદ્ધિ ન થાય, જો એમ હાય તે! હરિ આદિ પદના પ્રવૃત્તિનિમિત્તથી હરિવાદિ જાતિની સિદ્ધિ થાય; માટે એકેન્દ્રિયાદિ પદને વ્યવહાર ઉપાધિ (સામાન્ય ધર્મ) વિષે હોઈ શકે છે. તેથી જાતિનામ માનવાનું કાષ્ટ પણ કારણ નથી. જો એકેન્દ્રિયત્વાદિ જાતિને સ્વીકાર કરશે તે નારકત્વાદિકને પણ નારકાદિ વ્યવહારના કારણ હાવાથી પંચેન્દ્રિયત્વની વ્યાપ્ય (અવાન્તર) જાતિ તરીકે માનવી પડશે, અને ગતિનામ માનવાની જરૂર પડશે નહિ. અહી અમે આ પૂર્વ પક્ષને ઉત્તર આપીએ છીએ:અપકૃષ્ણૌતન્યાદિકના નિયામક તરીકે એકેન્દ્રિયત્વાદિ જાતિની સિદ્ધિ થાય છે; અને તે જ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનુ કારણ છે. નારાદિક જાતિ નથી, કેમકે તિřત્વનું પંચેન્દ્રિયત્વની સાથેનું સોં` (ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ જાતિને બાધક એકદોષ) બાધક છે. પરન્તુ નારઢત્વાદિ અમુક પ્રકારના સુખ દુ:ખના ઉપભાગના નિયામક પરિણામ વિશેષ છે, તેના કારણ રૂપે ગતિનામ કર્યું છે.’' (ન્યાયાચાર્ય કૃત કમ પ્રકૃતિટીકા પા. ૭ તે અનુવાદ.)