________________
૧૪
કવિપાક-વિવેચનસંહિત
2,
પુંજ તે મિથ્યાત્વમેહનીય. એટલે મિથ્યાત્વના પુદ્ગલેાની અવસ્થા વિશેષ તે સમ્યક્ત્વમાહનીય અને મિશ્રમેહનીય; માટે તે અન્યમાં નથી, પણ ઉદય અને ઉદીરણામાં છે. તેથી જ્ઞાનાવરણીયની ૫, દનાવરણીયની ૯, વેદનીયની ૨, મેહનીયની ૨૬, આયુષની ૪, નામકની ૬૭, ગેાત્રની ૨, અને અંતરાયની ૫ પ્રકૃતિઓ-એ રીતે ૧૨૦ પ્રકૃતિ બધમાં છે, ઉદય અને ઉદીરણામાં સમ્યક્ત્વમાહનીય અને મિશ્રમેહ નીય સહિત ૧૨૨ પ્રકૃતિ છે. પાંચસંગ્રહકારના મતે સત્તામાં નામકમની ૯૩ પ્રકૃતિ ગણુતાં સર્વ કર્મની ૧૪૮ પ્રકૃતિ, અને ગષના મતે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ ગણતાં ૧૫૮ પ્રકૃતિ અધિકૃત છે.
પૂર્વ' કહેલી ગત્યાદિ ચૌદ પઢપ્રકૃતિના ઉત્તર ભેદાનુ વર્ણન કરે છે નિય-તિ-િન-મુગડું, ફળ-†વય-ત્તિય-૨૩-૫ િવિજ્ઞારૂંઓ ઓરાહ-વિઙવા હાવ-તેલ-જમ્મુળ પળ સરીરા રૂર નિચ-તિશ-નર-મુળતય છ દ્વિ-ત્રિ-વસુઃ-ચેન્દ્રિયજ્ઞાતયઃ । उदार - वैक्रिया - हारक तेजः - कार्मणानि पञ्च शरीराणि ॥
-
અથઃ–નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ અને સુરગતિ-એ રીતે ગતિનામક્રમ ચાર પ્રકારે છે. એકેન્દ્રિય, એ ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય-એ પ્રમાણે જાતિનામ કમ પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, રોંજસ અને કાણુ–એ રીતે શરીરનામ કમ પાંચ ભેદે છે.
ગતિનામઃ- જે કર્મીના ઉદયથી નરકાદિ ગતિ પ્રાપ્ત થાય તે ગતિનામ. તેના ચાર ભેદ છે.-૧. નરકગતિનામ,