SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કવિપાક–વિવેચનસહિત યશકીર્તિનામ-એ ત્રસાદિ દશ પ્રકૃતિએ ત્રસદશક કહેવાય છે, અને સ્થાવરદશક આ ( =નીચે મુજબ) છે. સ્થાવરદશક કહે છે – થાવર-gg-g, સાર–fથર-શકુમ-મwiળા दुस्सर-णाइज्जा-जस मिअ नामे सेअरा वीसं ।। २७॥ સ્થાવર-સૂક્ષ્મા-પર્યાપ્ત સાધારા-થિયા-સુમ-દુર્માના दुःस्वरो-नादेया-यश इति नाम्नि सेतरा विंशतिः ।। અર્થ-સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણ નામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાય નામ, અયશનામ–એ પ્રમાણે ઈતર વિરોધી ( ત્રસદશક ) સહિત નામકર્મને વિષે વિશ પ્રવૃતિઓ જાણવી. ચૌદ પિંડપ્રકૃતિએ, આઠ પ્રત્યેકપ્રકૃતિએ, ત્રસદશક અને સ્થાવરદશક મળી નામકર્મના બેતાલીશ ભેદ કહ્યા. હવે પ્રસંગથી કર્મસ્તરાદિ કર્મગ્રન્થમાં ઉપયોગી કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ જણાવે છેतसचउ-थिरछक्क अथिरछक्क-सुहुमतिग-थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २८ ॥ त्रसचतुष्क-स्थिरषद्क-मस्थिरषट्क-सूक्ष्मत्रिक-स्थावरचतुष्कम् । सुभगत्रिकादिविभाषा तदादिस ख्याभिः प्रकृतिभिः ॥ અર્થ - ત્રસચતુષ્ક, સ્થિરષક, અસ્થિરષક, સૂક્ષ્મત્રિક, સ્થાવરચતુષ્ક, સુભગત્રિક-વગેરે સંજ્ઞાઓ સંખ્યાની આદિમાં જે પ્રકૃતિ હોય ત્યાંથી માંડીને તેટલી સંખ્યાયુક્ત પ્રકૃતિઓની જાણવી.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy