SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક-વિવેચનસહિત ૯૫ -કાર-તળુ-વંશ વંધા-સંવાથrifઇ સંઘાણ 1 સંતા-વળ-ધ-રસ-HIR_1_gfશ્વ-વિના રજા તિ-જાતિ-તન-પાન વજન-ઘાતનાનિ ચંદનનાના સંસ્થાન-વ-જમ્પ-રસ-રૂ-નુપૂર્વી વિદ્યાના આ અર્થ –ગતિનામ, જાતિનામ, શરીરનામ, અંગોપાંગનામ, બંધનનામ, સંઘાતનામ, સંહનનનામ, સંસ્થાનનામ, વર્ણ નામ, ગધનામ, રસનામ, સ્પર્શનામ, આનુપૂવી નામ, અને વિહાગતિ નામ-એ નામકર્મની ચૌદ પિંડ પ્રકૃતિ જાણવી. ૧ ગતિનામ-જે કર્મના ઉદયથી દેવ નારક વગેરે અવસ્થા પ્રાપ્ત થાય તે ગતિનામ. ૨. જાતિનામ- એકેન્દ્રિયાદિ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત, વિવિધ પ્રકારના એકેન્દ્રિયાદિ જેમાં સમાન પરિણામની પ્રાપ્તિ તે જાતિ, તેનું કારણભૂત કર્મપ્રકૃતિ તે જાતિનામકમ, ૩ શરીરનામ:- જે કર્મના ઉદયથી ઔદ્યારિકાદિ શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામ. ૪. અ પાંગનામ:- જેના ઉદયથી શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલેને અંગ અને ઉપાંગરૂપ પરિણામ થાય તે અંગોપાંગનામ. ૫. બન્ધનનામ- જેના ઉદયથી દારિકાદિ શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલેને પરસ્પર સંબંધ થાય તે બધનનામ. ૬. સંઘાતનામ:- જે કર્મના ઉદયથી ઔદારિકા શરીરની રચના પ્રમાણે પગલે એકઠા થાય તે સંઘાતનામ,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy