SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત લેભ—અસંતોષાત્મક અથવા આસક્તિરૂપ પરિણામ. તેને અનન્તાનુબંધી વગેરે ચાર ભેદ છે; તેથી સેળ કષાયે થાય છે. કષાયની સાથે રહેનાર હાસ્યાદિ તે નેકષાય. તે નવ પ્રકારના છે. અહીં બને” શબ્દ સાહચર્ય વાચક છે. "कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता" ॥ કષાયની સાથે રહેતા હોવાથી અને કષાયને ઉદ્દીપન કરવાથી હાસ્યાદિ નવ પ્રકૃતિને નેકષાય કહે છે. - હાસ્યાદિ કષાય પ્રારંભના બાર કષાયની સાથે રહે છે, કેમકે તેને ક્ષય થયા પછી તરત નેકષાયને ક્ષય થાય છે માટે તે કષાયના સહચારી છે. . કષાય મેહનીયનું સ્વરૂપ બતાવે છેયદ્યપિ કે ધાદિ કષાયના તીવ્ર મન્દાદિરૂપે અસંખ્યાત ભેદ થાય છે. પરંતુ તે લક્ષ્યમાં ન આવી શકે માટે તેને સ્કૂલ ચાર ભેદ પાડયા છે. અનન્તાનુબી -અનન્ત સંસારના કારણભૂત છે તીવ્રતર કષાય તે અનન્તાનુબધી; તેને “સંજના પણ કહે છે. કારણ તે આત્માને અનન્ત સંસાર સાથે જોડે છે. તેના ક્રોધ માન માયા અને લેભ-એ ચાર પ્રકાર છે. અપ્રત્યાખ્યાન -જેના ઉદયથી વલ્પ પણ વિરતિને પરિણામ ન થાય એ તીવ્ર કષાય તે અપ્રત્યાખ્યાન. તેને અપ્રત્યાખ્યાનાવરણ પણ કહે છે અહીં “ક” ને સ્વલ્પ અર્થ છે. પ્રત્યાર્થીનમાવત્તિ, દેશ વિરતિના પરિ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy