________________
કમવિપાક-વિવેચનસહિત
૮૧ જિનકીત તત્વવિધયક અચિ કે અરુચિ રહેતી નથી. તેને ઉદય માત્ર અન્તર્મુહૂર્ત સુધી રહે છે. પછી સમ્યત્વને વિશેષાંશ હોય તે સમ્યકત્વમોહનીયને, અને મિથ્યાત્વને વિશેષાંશ હોય તે મિથ્યાત્વમેહનીયને ઉદય થાય છે. જિનપ્રણીત તત્વ વિષે અશ્રદ્ધા–અરુચિ તે મિથ્યાત્વમેહનીય જાણવું. એ પ્રમાણે ત્રણ પ્રકારે દર્શનમોહનીયનું સ્વરૂપે કહ્યું. - હવે ચારિત્રમેહનીય કર્મનું વર્ણન કરે છે– सोलस कसाय नव नोकसाय दुविह चरित्तमोहणियं । अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ षोडश कषाया नव- नोकषाया द्विविधं चारित्रमोहनीयम् । अनन्ता अप्रत्याख्यानाः प्रत्याख्यानाश्च संज्वलनाः ॥
અર્થ–સેળ કષાય અને નવ નેકષાય-એ બે પ્રકારે ચારિત્રમોહનીય છે. અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન–એ ચાર પ્રકારે ક્રોધાદિ કષાયે જાણવા,
વિવેચન –ચારિત્રમેહનીય કર્મના બે ભેદ છેકષાયમહનીય અને નેકષાયમેહનીય–સંસાર, નાચલાભ, જેનાથી સંસારને લાભ થાય તે કષાય; તેના કોઈ માન માયા અને લેભ એ ચાર પ્રકાર છે. ક્રોધ–અક્ષમા માન–જાતિ બેલ વગેરેથી ઉત્પન્ન થયેલ ગ, માયા-કપટ, અર્થાત્ પારકાને છેતરવાના પરિણામ કર્મ ૬