________________
કર્મવિપાક-વિવેચન સહિત ત્રણ ભેદમાં યથાયોગ્ય સમાવેશ થાય છે. જેમ કે સમકૃત્વમેહનીયના છેલ્લા સમયના પુદગલના ઉદયથી થતી તત્વ રુચિ તે વેદક સમ્યક્ત્વ. આ સમ્યકત્વ ક્ષાપથમિક સભ્યકૃત્વમાં અન્તર્ગત છે. એ સિવાય મિશ્રમોહનીયના ઉદયવાળાને મિશ્ર સમ્યકત્વ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે સમ્યફ નથી, કેમકે તેનું તરુચિ રૂપ લક્ષણ તેમાં ઘટતું નથી.
હવે મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનનું સ્વરૂપ બતાવે છે – मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने । नालिअरदीवमणुणो मिच्छ जिणधम्म विवरी ॥१६॥ (મિશ્રાદ્ ર રા વિના મનમેં દૂર્ત થાજો नालिकेरद्वीपमनुजस्य मिथ्यात्व जिनधर्म विपरीतम् ॥)
અર્થ –મિશ્રમેહનીયના ઉદયથી જિનપ્રણીત ધર્મ વિષે રુચિલક્ષણ રાગ કે અરુચિલક્ષણ દ્વેષ હેતે નથી. તેને ઉદયકાલ માત્ર અન્તર્મુહૂર્તને છે. જેમ ધાન્ય વિષે નલિકેર દ્વીપના મનુષ્યને પ્રીતિ કે દ્વેષ હોતું નથી. મિથ્યાત્વમહનીય જિનધર્મથી વિપરીતશ્રદ્ધારૂપ જાણવું.
વિવેચન –જ્યાં કેવળ નાલિએર થાય છે, તેવા દ્રોપમાં વસનાર મનુષ્યને ત્યાં ધાન્ય નિપજતું નહિ હેવાથી તેના સ્વાદને અનુભવ હેતે નથી, તેથી તેને અન્નની રુચિ કે અરુચિ થતી નથી, તેમ મિશ્રમેહનીયના ઉદયથી પ્રાણીને