________________
૭૮
કમરવિપાક-વિવેચનસહિત છે; મોક્ષ સિવાય તેને અસં. ભવ છે. મેક્ષનું કારણ સંવર અને નિર્જરા તત્વ છે. માટે તે પણ ઉપાદેય છે. સંવર અને નિજેરાના કારણે મેળવી આપનાર તરીકે પુણ્ય પણ કથંચિત ઉપાદેય છે. કર્મને બંધ છે, હેય કેમકે સર્વ દુઃખનું મૂળ કારણ છે. બંધનું કારણ આસવ છે માટે તે પણ ત્યાગ કરવા લાયક છે. પુણ્ય અને પાપ કર્મના બંધ રૂપ હોવાથી તે પણ હેય છે. આ પ્રકારે હૈપાયની દૃિષ્ટિથી જિનેન્દ્ર નવ તત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે.
એ નવ તત્વની રુચિરૂપ આત્મપરિણામ તે સમ્યગદ. શન. “તરવાઈકા સચરાન” =તત્વરૂપ પદાર્થની શ્રદ્ધા કરવી તે સમ્યગ્રદર્શન. તેને આપશમિક, લાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ ભેદ છે.
ઓપશમિક – મિથ્યાત્વમેહનીય, મિશ્રમોહનીય, અને સમ્યક્ત્વમેહનીયના અનુદયવડે પ્રકટ થયેલ તત્વચિ તે પથમિક સમ્યક્ત્વ. અહીં જેણે અનન્તાનુબન્ધી ચતુકનો ક્ષય કર્યો છે અગર ઉપશમ કર્યો છે તેને અનન્તાનુ. બન્ધિ ચતુષ્કને રદય અને પ્રદેશદય હોતું નથી. અને બીજાને તેને માત્ર પ્રદેશોદય હોય છે, પણ રદય હેતે નથી. ઓપશમિક સમ્યક્ત્વનું વિશેષ સ્વરૂપ પૂર્વની ગાથાના વિવેચનમાં બતાવ્યું છે, ત્યાંથી જોઈ લેવું.
ક્ષાપશમિક -મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનયના માત્ર પ્રદેશદય વડે અને સમ્યક્ત્વમોહનીયના રસદયવડે પ્રકટ થયેલ તરુચિ તે ક્ષાપશમિક સમ્યક્ત્વ.