SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ કમરવિપાક-વિવેચનસહિત શુદ્ધ પુજઃ-મિથ્યાત્વમેહનીયના રસને ઘટાડી તેના એકસ્થાનક અને મદ ક્રિસ્થાનક રસવાળા જે પુદ્ગલે થાય છે તે શુદ્ધપુંજ. તેને સમ્યકૃત્વમેહનીય કહે છે. તેને ઉદયથી સત્ય તત્વની રુચિને નાશ થતું નથી. અર્ધવિશુદ્ધ પુંજ –મિથ્યાત્વમોહનીયના મધ્યમ બે સ્થાનકરસવાળા પુદ્ગલે તે અર્ધવિશુદ્ધ પુંજ, તેને મિશ્ર મોહનીય કહે છે. તેના ઉદયથી જીવને મિશ્ર રુચિ એટલે સત્ય તત્વ તરફ એકાન્ત રુચિ કે એકાંત અરુચિ હોતી નથી. અશુદ્ધ પુંજ – નહિ શોધેલા એવા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલે તે અશુદ્ધ પુંજ. તેને મિથ્યાત્વમોહનીય કહે છે. તેને રસ તીવ્ર બે ઠાણીએ ત્રણ ઠાણુઓ કે ચાર ઠાણીએ હેય છે. તેના ઉદયથી સત્ય તત્વ ઉપર રુચિ થતી નથી. સિમ્યગ્દર્શનનું સામાન્ય સ્વરૂપ છવાદિનવતત્ત્વનું સ્વરૂપ, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યગ્દર્શનનું સ્વરૂપ. ] હવે સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છેવિઝ-નિ-પુuT-૫વા-સવ-વર-વધપુરવ-નિત્તર जेण सदहइ तय', सम्म खइगाइबहुभे ॥१५॥ जीवाजीवपुण्यपापास्रवसंवरबन्धमोक्षनिज रणानि । येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम् ॥ અર્થ- જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બળ, મોક્ષ અને નિર્જરા એ નવ તની જે વડે શ્રદ્ધા કરે, તે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy