SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ક્રમ વિપાક–વિવેચનસહિત दिणचि' तिअत्थकरणी थीणद्धी अद्धचक्कि अद्भवला । - महुलित्तखग्गधारालिहणं च दुहा उ वेयणीअ ॥१२॥ दिनचिन्तितार्थ करणी स्त्यानद्विरद्ध चक्रचर्द्ध बला । मधुलिप्तखड्गधारा लेनमिव द्विधा तु वेदनीयम् ॥ અ:-દિવસે ચિંતવેલ કાર્ય ને જે નિદ્રાવસ્થામાં કરે તે થીણુદ્ધિ, તે નિદ્રામાં મનુષ્યને અધ ચક્રવર્તિ નું (વાસુદેવનુ) અદ્ધ ખલ હોય છે. મધથી ખરડાયેલી ખડ્રગની ધારાને ચાટવા સરખુ બે પ્રકારે વેદનીય ક જાણવું. વિવેચન-દિવસે કે ઉપલક્ષણથી રાત્રે ચિંતવેલા કાર્ય ને જે નિદ્રાવસ્થામાં મનુષ્ય કરે તે સ્થાનદ્ધિ નિદ્રા કહેવાય છે. સ્થાન-પિ'ડીભૂત થયેલ છે ઋદ્ધિ-શક્તિ જે અવસ્થામાં, અથવા પિ’ડરૂપ થયેલ છે ગૃદ્ધિ-લેલુપતા જેમાં, તે સ્થાનદ્ધિ કે સ્ત્યાનગૃદ્ધિ એવા તેના શબ્દાથ' છે, કારણ કે તે નિદ્રાની સાથે તીવ્ર માહ અને ઉત્કટ શરીરબલને સ'બન્ધ છે. ત્યાદ્રિ નિદ્રાના ઉદયે વતતા જીવ જે ચિતિત કાર્યો કરે છે તેને સ્વપ્ન તુલ્ય માને છે. તેનું ઉદાહરણ નીચે પ્રમાણે—કઈ એક સાધુએ ભિક્ષાએ જતાં કોઇ ગૃહસ્થને ઘેર સુંદર માદક જોયા; અને તેને ખાવાની તીવ્ર લાલસાઇચ્છા થઈ.ઘણીવાર સુધી તેને તાકી તાકીને તે જોઇ રહ્યો, પણ તેમાંથી એક પણ મેાદક તેને મળ્યે નહિ. સાધુ તે જ ઈચ્છાએ રાત્રે સુતા. ત્યાનદ્ધિ નિદ્રાના ઉદય થયેા. રાત્રે તે ગૃહસ્થને ઘેર જ બારણા તાડી માદકે સ્વેચ્છાએ ખાધા, અને કેટલાએક પાત્રમાં ભરી સાથે લીધા, પછી ઉપાશ્રયે આવી પાત્ર પેાતાને જ ।
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy