________________
કમવિપાક-વિવેચનસહિત ૧. નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલપ્રચલા અને ૫ ત્યાનંદ્ધિ. | દર્શનાવરણચતુષ્ક અને પાંચ નિદ્રા મળી નવ પ્રકારનું દર્શનાવરણ કર્મ છે, તે પ્રતિહારી સમાન જાણવું. જેમ પ્રતિહારી-દ્વારપાળ રાજાને લેકનું દર્શન થવા દેતા નથી, તેમ દર્શનાવરણ કર્મ જીવને ઘટાદિ પદાર્થનું દર્શન= સામાન્ય અવબોધ થવા દેતું નથી. અહીં જીવ તે રાજા જાણો. પ્રતીહારીમાન પ્રતિબન્ધક દર્શનાવરણ કર્મ જાણવું. લેકસમાન ઘટાદિપદાર્થો જાણવા
હવે દર્શનાવરણચતુકનું વર્ણન કરે છે–
–શિવપુ-સિંતિક-હિ-વત્રિા दसणमिह सामन्न तस्सावरण तयं चउहा ॥१०॥ રક્ષર-વ-જૂિર-અધવચ दर्श नमिह सामान्य तस्यावरण तच्चतुर्धा ।
અર્થ :-ચક્ષુ એટલે દષ્ટિ-નયન, અચકું એટલે બાકીની ઇન્દ્રિયો અને મન, અવધિ એટલે રૂપિદ્રવ્ય વિષયક સાક્ષાત બધશક્તિ, કેવલ એટલે સર્વ વસ્તુગ્રાહક બોધશક્તિ, તેઓ વડે (પ્રથમ) થતું દર્શન એટલે સામાન્યાવબંધ, તેનું આવરણ ચાર પ્રકારે છે.
વિવેચન - ચક્ષુશબ્દ દષ્ટિ-નયનેન્દ્રિયને વાચક છે, તે વડે થતે સામાન્ય અવધ તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુ એટલે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિ અને મન, તે વડે થતે સામાન્ય અવય તે