________________
૫૮
કર્મ વિપાક-વિવેચનસહિત શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન સાથે હોય છે. પાંચ જ્ઞાનને એક સાથે સંભવ નથી, કેમકે આદિના ચાર જ્ઞાન લાપસમજન્ય હોવાથી કેવલીને હેતા નથી, માત્ર તેને કેવલજ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક કેવલજ્ઞાન હોય છે. ક્ષાપશામકજ્ઞાનને આવરણને સંભવ છે, કેવલજ્ઞાન તે નિરાવરણ છે, માટે કેવલીને પૂર્વના ચાર જ્ઞાને હોતા નથી.
ઉપગ – એક જીવમાં મત્યાદિ ચાર જ્ઞાન સાથે હોય છે, પણ તેને ઉપગ સાથે હેતું નથી. કેઈ કાળે મતિજ્ઞાન અને કેઈ કાળે શ્રુતજ્ઞાનને ઉપગ હોય છે. તેમાં પણ છદ્મસ્થને પ્રથમ દશને પગ, અને પછી જ્ઞાને પગ હેય છે. કેવલીને સ્વભાવથીજ સમયાન્તરિત જ્ઞાન અને દર્શનને ઉપગ હોય છે એટલે પ્રથમ સમયે જ્ઞાનેપગ, અને બીજે સમયે દર્શને પગ હોય છે; આ પ્રમાણે નિરંતર ઉપયોગ પ્રવર્તે છે. છવાસ્થને ઉપગ અન્તર્મુહૂર્તને છે, એટલે કઈ પણ વસ્તુ જાણતાં છત્રસ્થને અંતર્મુહૂર્ત લાગે છે, અને કેવલીને એક સમયને ઉપગ હેય છે.
અહીં કેવલીને જ્ઞાને પગ અને દર્શને પગના સંબન્ધમાં મતભેદ છે. સૈદ્ધાંતિક પૂજ્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમામમણ કહે છે કે “gવ તો નચિ વવશો”—કેવલીને એક સમયે બે ઉપગ નથી, કેમકે સ્વભાવથીજ વિશેષગ્રાહક જ્ઞાને પગ અને સામાન્ય ગ્રાહક દર્શને પગ એક કાળે હોતા નથી, પણ પ્રથમ સમયે જ્ઞાનેં પગ અને પછી દર્શને પયોગ એમ સમયાન્તરિત પ્રવર્તે છે.” તાર્કિક