SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કવિપાક-વવેચનસહત ઋજુમતિઃ-માત્ર મને ગત ભાવને ઋજી-સામાન્યથી ગ્રહણ કરનાર. મતિ–જ્ઞાન તે ઋન્નુમતિ. અહીં સામાન્યશબ્દ વિશેષના મેધક છે. એટલે વિપુલમતિની અપેક્ષાએ સ્વલ્પ વિશેષને જાણનાર ઋન્નુમતિ કહેવાય છે. જેમ, ‘એણે ઘટ ચિંતવ્યો.' અહીં ઋન્નુમંત માત્ર ઘવિશેષને જાણે છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ઇત્યાદિ અનેક વિશેષયુક્ત ઘટને જાણતા નથી. જો ‘સામાન્યમાત્રગ્રાહી તે ઋનુમતિ' એવા અર્થના સ્વીકાર કરીએ તે તેને મન:પર્યવ જ્ઞાનનુ દર્શન માનવુ' જોઇએ, પણ તે જ્ઞાનનુ દર્શીન નથી, કેમકે તે તેવા પ્રકારના સ્વભાવથી મનના પર્યાયને-મનેાગત ભાવને પ્રથમથી વિશેષરૂપે જ જાણે છે. માત્ર સૂત્રમાં અચક્ષુદનની અપેક્ષાએ “મન:પર્યાવજ્ઞાની જાણે છે અને દ્વેષે છે” એમ કહેલું છે, એટલે તે મન:પવ જ્ઞાનથી જાણે છે, અને અચક્ષુ દનની અપેક્ષાએ દેખે છે એમ સમજવું, જે મન:પર્યાં. વજ્ઞાની અવધિજ્ઞાનયુક્ત હોય તેને અષિદર્શન જાવું. વિપુલમતિઃ–અનેક વિશેષ યુક્ત માત્ર મને ગત ભાવને બ્રહ્મણ કરનાર તે વિપુલમતિ મનઃ પવ જ્ઞાન, જેમ, “એણે દ્રવ્યથી માટીને, ક્ષેત્રથી પાટલીપુત્રને!, કાળથી વસન્તઋતુમાં અનેલે, અને ભાવથી રક્ત વર્ણને ઘટ ચિતયે.’ આ રીતે તે અનેક વિશેષ યુક્ત ઘટને જાણે છે. ૫૫ મનઃ પવજ્ઞાનના દ્રવ્યાદિ વિષય :-ઋજીમતિ દ્રવ્યથી મનેાદ્રવ્યના અનન્તાનન્તપ્રદેશિક સ્કન્ધને જાણે અને ૐખે. વિપુલમતિ તે જ સ્કન્ધાને અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે. ક્ષેત્રથી ઋન્નુમતિ અધેલેકમાં અધોગ્રામ સુધી,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy