SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉSઉS88888883883989888888888888888888 રહ્યો છે. ત્યારે પાલિ-રાજસ્થાન વિસ્તારમાં આવેલ છે નિમાજ મુકામે એમણે પોતાનાં સમસ્ત જ્ઞાત છે અજ્ઞાત પાપોની આલોચના કરી તથા સર્વે જીવો છે પ્રત્યે ક્ષમાયાચના પ્રગટ કરી સંથારો ગ્રહણ કર્યો છે અન્ન, જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ ત્યાગ કરી હું તેઓ અધ્યાત્મમાં લીન થઈ ગયા. સંથારાકાળમાં જ અગણિત લોકો તેમનાં દર્શન કરી ધન્ય રહ્યા. આ (૨) સંથારાકાળમાં નિમાજના અસંખ્ય મુસ્લિમો B) તેમના દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમનો સંથારો ચાલે ત્યાં સુધી પશુવધ નહિ કરે છે અને માંસાહારનો પણ ત્યાગ કરશે.' એમણે આ છે સંકલ્પને ચરિતાર્થ પણ કર્યો. (૩) ૧૩ દિવસના ઐતિહાસિક તપ-સંથારા બાદ એમણે જ નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. (૪) ૧ લાખથી અધિક લોકો એમની અંતિમયાત્રામાં હું સામેલ થયા. જેમાં અડધાથી વધુ જેનેતરો હતા. હિ એમાં પણ મુસ્લિમોની સંખ્યા હજારોની હતી. (૫) એમની અંતિમયાત્રાની બાબતમાં આ તથ્યોનો શ્રેણી ઉલ્લેખ ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપરા અને છે સેબીના પૂર્વ અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ એ કર્યો. આવા અસાધારણ, અદ્ભુત વ્યક્તિત્વના માલિક યુગમનીષી મહાન સંત આચાર્યશ્રી હસ્તમલજી(૧૯૧૧-૧૯૯૧)ની ર. જન્મ શતાબ્દીના પુનિત પ્રસંગે એમને કોટિ કોટિ વંદન. હું અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળ (પાંચમી એપ્રિલ-૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત આચાર્યની કિ હસ્તી જન્મ શતાબ્દી કરુણારત્ન એવોર્ડ સમારોહમાં અંગ્રેજીમાં રે રજૂ થયેલ પરિચયનું ગુજરાતી રૂપાંતરણ.) SARREA LA CARRER VIII BSERUARA SA GREVACAURU88888888888BBBBBBURGERDERBEREBBE8833 8888888888888888888888888888888888BQR8888888888888888
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy