________________
'યુગમવાણાયાર્ચ ફભૂમિકા
જન્મ
? વિ. નિ. સં. ૧૪૪૪ દીક્ષા
: વી. નિ. સં. ૧૪૫૮ સામાન્ય સાધુપર્યાય : વી. નિ. સં. ૧૪૫૮ થી ૧૪૭૧ યુગપ્રધાનાચાર્યકાળ : વિ. નિ. સં. ૧૪૭૧ થી ૧૫૨૦ ગૃહવાસપર્યાય : ૧૪ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૧૩ વર્ષ યુગપ્રધાનાચાર્યપર્યાયઃ ૪૯ વર્ષ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૫૨૦
પૂર્ણ આયુ : ૭૬ વર્ષ, માસ, ૭ દિવસ કતિત્વોગાલી પઘણય અનુસાર સાડત્રીસમા યુગપ્રધાનાચાર્ય ફલ્યુમિત્રના દિવંગત થયા બાદ દશાશ્રુતસ્કંધનો હ્રાસ થયો.
(ફmમિત્રના આચાર્યકાળની ઘટનાઓ)
૧. વિ. નિ. સં. ૧૫૨૦માં આહવમલ્લ તૈલવ ચાલુક્ય ચક્રવર્તીના રાજ્યકાળમાં તેના સેનાપતિ તૈલપના આશ્રિત કવિરત્નએ
“અજિત તીર્થંકર પુરાણ તિલકની રચના કરી. ૨. વી. નિ. સં. ૧૫૨૦માં જ તૈલપની માતા શ્રાવિકા અતિ મળેએ
શાંતિપુરાણ'ની એક હજાર પ્રત તૈયાર કરાવી દેશના જુદા જુદા ભાગોમાં દાન કરી. એમણે ૧૫૦૦ વસદિયોનું નિર્માણ પણ કરાવ્યું. અતિમન્બાની ઉલ્લેખનીય સેવાઓ માટે એમને ચતુર્વિધ સંઘ દ્વારા “ઘટાડી દેવી'નું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું. જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 963683696969696969687 ૧૧ |