SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯મા - આચાર્ય સિદ્ધસૂરિ - એમના સમયમાં વિ. સં. ૧૨૫રમાં શાહબુદ્દીન ઘોરી દ્વારા ઓસિયાં પર આક્રમણ થયું. ૬૦મા - આચાર્ય કક્કસૂરિ ૬૧મા - આચાર્ય દેવગુપ્ત ૬રમા - આચાર્ય સિદ્ધ ૬૩મા - આચાર્ય કક્ક ૬૪મા - આચાર્ય દેવગુપ્તસૂરિ ૬૫માં - આચાર્ય સિદ્ધસૂરિ - (સમય વિ. સં. ૧૩૩૦) ૬૯મા - આચાર્ય કક્કસૂરિ - સંવત ૧૩૭૧માં શાહ શહજાગરે એમનો પદ મહોત્સવ કર્યો. ૬૭મા - આચાર્ય દેવગુપ્ત ૬૮મા - આચાર્ય સિદ્ધસૂરિ ૬૯મા - આચાર્ય કક્ક ૭૦મા - આચાર્ય દેવગુપ્ત ૭૧મા - આચાર્ય સિદ્ધ : સંવત ૧૫૬પમાં મંત્રી લીલાગરે મેડતામાં એમનો પદ મહોત્સવ કર્યો. એમના દેવ કલ્લોલ નામના ઉપાધ્યાયે “કાલિકાચાર્ય કથા”ની સંવત ૧૫૬૬માં રચના કરી. ૭૨મા - આચાર્ય કક્ક - એમને વિક્રમ સંવત ૧૫૯માં જોધ-પુરમાં - આચાર્યપદે બેસાડવામાં આવ્યા. એમના સમયમાં કોરંટગચ્છ અને તપાગચ્છ એક બીજામાં ભળી ગયા અને કોરંટા તપાગચ્છ'નો જન્મ થયો. આ પુસ્તકમાં વીર નિર્વાણ સંવત ૨૦૦૦ની આસપાસ સુધીનો ઇતિહાસ અપાઈ રહ્યો છે. આમ, પટ્ટાવલીમાં ઉલ્લેખિત આચાર્યોનું પણ આ સમય સુધીનું વિવરણ પ્રસ્તુત કરવામાં આવેલ છે. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 99096969696969696990 ૧૦૯ ]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy