________________
૪૩. આચાર્ય જિનદત્તસૂરિ (એમના સમયમાં જિનશેખરાચાર્યથી
રુદ્રપલ્લીય શાખા નીકળી. જિનદત્તસૂરિથી સંબંધિત ઉલ્લેખો અંતર્ગત અનુણુપુછંદમાં નીચે મુજબ પદ મળે છે ?
શ્રી જિનદત્તસૂરીણાં, ગુણાં ગુણવર્ણનમ્ | મયા ક્ષમાદિકલ્યાણ, મુનિના લેશતઃ કૃતમ્ II
સુવિસ્તરણ તત્કતું સુરાચાયોંડપિ ન ક્ષમઃ II (૧) (આ શ્લોકના ઉલ્લેખથી અમારા એ અનુમાનને પુષ્ટિ મળે છે કે આ પટ્ટાવલીના રચનાકારે અન્ય પટ્ટાવલીઓને નજર સમક્ષ
રાખી આની રચના કરી હશે.) ૪૪. આચાર્ય જિનચંદ્રસૂરિ ૪૫. આચાર્ય જિનપતિસૂરિ ૪૬. આચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય) ૪૭. આચાર્ય જિનપ્રબોધસૂરિ ૪૮. આચાર્ય જિનચંદ્રસૂરિ (એમના સમયમાં ખરતરગચ્છની રાજગચ્છના
નામથી પણ પ્રસિદ્ધિ થઈ) ૪૯. આચાર્ય જિનકુશલસૂરિ ૫૦. આચાર્ય જિનપદ્રસૂરિ ૫૧. આચાર્ય જિનલબ્ધિસૂરિ પર. આચાર્ય જિનચંદ્રસૂરિ પ૩. આચાર્ય જિનદયસૂરિ (એમના સમયમાં વિક્રમ સંવત ૧૪૨૨માં
બેગડમાં ખરતર શાખા થઈ.). ૫૪. આચાર્ય જિનરાજસૂરિ પપ. આચાર્ય જિનભદ્રસૂરિ (આ ગચ્છના સાગર ચંદ્રાચાર્યએ વિ. સં. ૧૪૬૧માં જિનવર્ધનસૂરિને અધિષ્ઠિત કર્યા હતા.
જિનવર્ધન પર ચોથા વ્રતના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો અને તેમના સ્થાને જિનભદ્રસૂરિને પટ્ટધર બનાવવામાં આવ્યા. જિનવર્ધનસૂરિથી ખરતરગચ્છમાં એક નવી પિપ્પલક
શાખાનો ઉદ્દભવ થયો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 969696969696969696969 ૧૦૧