________________
૨૦. આચાર્ય પ્રદ્યોતનસૂરિ ૨૧. આચાર્ય માનદેવસૂરિ ૨૨. આચાર્ય માનતુંગસૂરિ (ભક્તામર સ્તોત્રના કત) ૨૩. આચાર્ય વિરસૂરિ (આ અવધિમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે
વલ્લભીમાં વી. નિ. સં. ૯૮૦ થી આગમલેખનનો પ્રારંભ કરાવ્યો. વિ. નિ. સં. ૯૯૩ ભાદ્રપદ સુદની પાંચમને બદલે
ચોથના પર્યુષણ પર્વ મનાવ્યું.) ૨૪. આચાર્ય જયદેવસૂરિ ૨૫. આચાર્ય દેવાનંદસૂરિ ૨૬. આચાર્ય વિક્રમસૂરિ ૨૭. આચાર્ય નરસિંહસૂરિ ૨૮. આચાર્ય સમુદ્રસૂરિ ૨૯. આચાર્ય માનદેવસૂરિ ૩૦. આચાર્ય વિબુધપ્રભસૂરિ ૩૧. આચાર્ય જયાનંદસૂરિ ૩૨. આચાર્ય રવિપ્રભસૂરિ ૩૩. આચાર્ય યશોપ્રભસૂરિ ૩૪. આચાર્ય વિમલચંદ્રસૂરિ ૩૫. આચાર્ય દેવસૂરિ (એમના સુવિહિત માર્ગોચરણમાં સુવિધિ
ગચ્છના નામથી ખરતરગચ્છની પ્રસિદ્ધિ થઈ) ૩૬. આચાર્ય નેમિચંદ્રસૂરિ ૩૭. આચાર્ય ઉદ્યોતનસૂરિ (એમનાથી ૮૪ ગચ્છોની ઉત્પત્તિ થઈ) ૩૮. આચાર્ય વર્ધમાનસૂરિ ૩૯. આચાર્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ ૪૦. આચાર્ય જિનચંદ્રસૂરિ ૪૧. આચાર્ય અભયદેવસૂરિ ૪૨. આચાર્ય જિનવલ્લભસૂરિ ૧૦૦ છ9969696969696969છે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)