________________
ખરતરગચ્છની પટ્ટાવલી
ખરતરગચ્છના સિત્તેરમા આચાર્ય જિનમહેન્દ્રસૂરિના આચાર્યકાળમાં વિક્રમની ઓગણીસમી-વીસમી શતાબ્દીના સંધિકાળમાં બનાવવામાં આવેલી પટ્ટાવલીના કેવળ પાટક્રમને જ શોધાર્થીઓ માટે ઉપયોગી થોડા ઉલ્લેખો સાથે અહીં પ્રસ્તુત કરવામાં આવેલ છે. આમાં વિ. સં. ૧૮૯૨માં થયેલા આ પરંપરાના સિત્તેરમા પટ્ટધર જિનમહેન્દ્રસૂરિ સુધી ભગવાન મહાવીરના પટ્ટધરોનો પાટક્રમ આપ્યો છે, જે આ પ્રકારે છે :
૧ આચાર્ય સુધર્મા સ્વામી
૨ આચાર્ય જમ્મૂ સ્વામી
૩ આચાર્ય પ્રભવ સ્વામી
૪ આચાર્ય શય્યભવસૂરિ
૫ આચાર્ય યશોભદ્રસૂરિ
૬ આચાર્ય સંભૂત વિજય
૭ આચાર્ય ભદ્રબાહુ સ્વામી
૮ આચાર્ય સ્થૂલભદ્ર
૯. આચાર્ય મહાગિરિ
૧૦ આચાર્ય સુહસ્તી
૧૧ આચાર્ય સુસ્થિતસૂરિ (જેમણે કોટિકગચ્છ રચ્યો)
૧૨ આચાર્ય ઇન્દ્રદિન્નસૂરિ ૧૩. આચાર્ય દિન્નસૂરિ
૧૪ આચાર્ય સિંહગિરિ
૧૫ આચાર્ય વજસ્વામી
૧૬ આચાર્ય વજ્રસેન (નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર - આ ચાર શિષ્યોથી ચાર કુળની ઉત્પત્તિ).
૧૭ આચાર્ય ચંદ્રસૂરિ
૧૮. આચાર્ય સમંતભદ્રસૂરિ (વનવાસી) ૧૯. આચાર્ય વૃદ્ધદેવસૂરિ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)