________________
નામ
( હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત ગ્રંથ) આચાર્ય હેમચંદ્રની રચનાઓ સંબંધમાં જૈન સાહિત્યમાં અમુક એ પ્રકારના ઉલ્લેખો મળે છે કે – “તેમણે સાડા ત્રણ કરોડ શ્લોક-પરિમાણ ગ્રંથોની રચના કરી.” પરંતુ વર્તમાનમાં એમના દ્વારા રચિત જે ગ્રંથો ઉપલબ્ધ છે, એના શ્લોક-પરિમાણ સહિત સૂચિ નીચે મુજબ છે : ગ્રંથનામ
શ્લોક-પરિમાણ ૧ સિદ્ધહેમ લઘુવૃત્તિ
૬૦૦૦ ૨ સિદ્ધહેમ બૃહવૃત્તિ
૧૮૦૦૦ ૩ સિદ્ધહેમ બૃહત્યાસ
૮૪૦૦૦ ૪ સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ
૨૨૦૦ ૫ લિંગાનુશાસન
૩૬૮૪ ૬ ઉણાદિગણ વિવરણ
૩૨૫૦ ૭ ધાતુ પારાયણ વિવરણ
પ૬૦૦ ૮ અભિદાન ચિન્તામણિ
૧૦000 ૯ અભિધાન ચિન્તામણિ પરિશિષ્ટ '
૨૦૪ ૧૦ અનેકાર્થ કોષ
૧૮૨૮ ૧૧ નિઘંટુ કોષ
૩૬૯ ૧૨ દેશી નામમાળા
૩૫૦૦ ૧૩ કાવ્યાનુશાસન
૬૮૦૦ ૧૪ છંદોનુશાસન
૩000 ૧૫ સંસ્કૃત ધયાશ્રય
૨૮૨૮ ૧૬ પ્રાકૃત દ્વયાશ્રય
૧પ૦૦ ૧૭ પ્રમાણ મીમાંસા (અપૂર્ણ)
૨૫૦૦ ૧૮ વેદાંકુશ
* ૧૦૦૦ [ ૧૩૨ 29996969696969696969ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)