________________
પ્રભાવક આચાર્યો
(વાદિદેવસૂરિ, વૃત્તિકાર મલયગિરિ, મલધારી અભયદેવ, મલધારી હેમચંદ્ર અને ચંદ્રપ્રભસૂરિ)
૯૪
જન્મ નામ
પિતાનું નામ
માતાનું નામ
જન્મસ્થાન
આચાર્ય વાદિદેવસૂરિ
: પૂર્ણચંદ્ર
:
: જિનદેવી
જન્મ
દીક્ષા
દીક્ષાનું નામ દીક્ષાદાતા
આચાર્યપદ
આચાર્યપદ નામ
સ્વર્ગારોહણ
: મદ્દાહત
: વિ. સં. ૧૧૪૩
:
:
:
:
નાગ (પ્રાગ્વાટવંશીય)
:
વિ. સં. ૧૧૫૨
રામચંદ્ર
આચાર્ય મુનિ ચંદ્રસૂરિ
વિ. સં. ૧૧૭૪
દેવસૂરિ
:
વિ. સં. ૧૨૨૬ શ્રાવણ વદ ૭ ગુરુવાર
ગૃહવાસ
: ૯ વર્ષ.
સામાન્ય સાધુપર્યાયઃ ૨૨ વર્ષ
આચાર્યપર્યાય
: ૫૨ વર્ષ
પૂર્ણ આયુ
: ૮૩ વર્ષ
વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વાદિદેવસૂરિ અને કલિકાલસર્વજ્ઞના બિરુદથી વિભૂષિત હેમચંદ્રાચાર્ય નામના બે મહાન ગ્રંથકાર, સમર્થ વિદ્વાન અને જિનશાસનના પ્રભાવક આચાર્ય થયા. વાદિદેવસૂરિનો જન્મ આચાર્ય હેમચંદ્રથી ૨ વર્ષ પૂર્વ, દીક્ષા ૨ વર્ષ પછી, આચાર્યપદ ૮ વર્ષ પછી અને સ્વર્ગારોહણ ૩ વર્ષ પૂર્વે થયું હતું. આ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)