________________
(૧. કેવળીકાળ) શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓ દ્વારા વી. નિ.ના પશ્ચાતુ. સમાન રૂપે ઇન્દ્રભૂતિ ગૌતમ, આચાર્ય સુધર્મા અને આચાર્ય જમ્બુ આ ત્રણને કેવળીકર માનવામાં આવ્યા છે, પરંતુ ત્રણેય કેવળીઓના મુખ્યતઃ પૃથક પૃથક અને અંશતઃ સમુચ્ચય-કાળ સંબંધમાં બંને પરંપરાઓમાં પરસ્પર માન્યતા-ભેદ આ પ્રકારે જોવા મળે છે : કેવળી | |
કેવળી કાળ શ્વેતાંબર
દિગંબર પરંપરાનુસાર પરંપરાનુસાર
ઉત્તર પુરાણ |ધવલ, કૃતા- અપભ્રંશ અને ભવ વતાર, શ્રુત- ભાષાના જબ્બે પુરાણાનુસાર સ્કંધ, હરિવંશ સમિતિ ચરિત્ર
પુરાણ અને તથા સંસ્કૃત નિંદિસંઘની જખ્ખું ચરિત્રાપટ્ટાવલી
નુસાર
અનુસાર ગૌતમ સ્વામી ૧૨ વર્ષ | ૧૨ વર્ષ | ૧૨ વર્ષ સુધર્મા સ્વામી ૮ વર્ષ | ૧૨ વર્ષ | ૧૨ વર્ષ | | ૧૮ વર્ષ જમ્મુ સ્વામી | ૪૪ વર્ષ | ૪૦ વર્ષ | ૩૮ વર્ષ | ૧૮ વર્ષ
- કુલ | ૬૪ વર્ષ | ૬૪ વર્ષ | ૬૨ વર્ષ | ૩૬ વર્ષ |
આ પ્રમાણે ઉપર લખેલ ઉદ્ધરણો અનુસાર શ્વેતાંબર પરંપરામાં વી. નિ. સં. ૧ થી ૬૪ સુધી કુલ ૬૪ વર્ષનો કેવળીકાળ માનવામાં આવ્યો છે; જ્યારે કે દિગંબર પરંપરાના વિભિન્ન ગ્રંથોમાં કેવળીકાળ વિષયક ત્રણ પ્રકારની ભિન્ન માન્યતાઓ ઉપલબ્ધ થાય છે. આ પ્રકારના વિભદાત્મક ઉલ્લેખો ઉપરાંત પણ દિગંબર પરંપરામાં આજે જે સર્વસંમત માન્યતા પ્રચલિત છે, એના અનુસાર કેવળીકાળ ૬૨ વર્ષ માનવામાં આવે છે.
શ્વેતાંબર પરંપરાના અનેક પ્રામાણિક ગ્રંથોમાં ઇન્દ્રભૂતિની વિદ્યમાનતામાં આર્ય સુધર્માને ભગવાનના પ્રથમ પટ્ટધર માનવા સંબંધમાં સયૌક્તિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 239696969696969696969 ૨૫ ]